SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ TOLVUM મહેસાણા જે દિવસે અષાડ માસનું પાનીયું તમોને પહોંચ્યું હશે, તે જ દિવસે તેઓને પણ પહોંચ્યા હશે જ ! તમોને પત્ર ૧ પ્રથમ અમે લખે છે, તેની પાંચ આવી નથી, માટે લખી હશે તે આવેથી જાણીશુ, મોટા કામ કરવા વિષે મુંબઈમાં શ્રી જેન એસોસીએશન ઓફ ઈન્ડિયા સભા છે, તેની ઉપર પણ લખવું. તમોએ સાધુ વિષે હકીકત મંગાવી, તે આ દેશમાં છે, તેની વિગત મુનિ નીતિવિજયજી વગેરે ઠાણુ-૩ - ખંભાત મુનિ વિનયવિજયજી , -૩ લીંબડી મુનિ ભણવિજયજી શહોર મુનિ ગંભીર વિજ્યજી , , - - - ગાધાબંદર મુનિ દેવવિજયજી મુનિ ઈ...વિજયજી વડોદરા મુનિ કમલ વિજયજી ગુજરાતી તથા પંજાબી બેઉ ખેડા મુનિ રાજેવિ તથા ચતુર વિજે, મારવાડ સાદરી માં મુનિ મોતી.જયજી, મુનિ પ્રતાપવિજ્યજી મુનિ નયવિજયજી કછ-મુંદરા મુનિ લબ્ધિવિજય મુનિ ભાગ્યવિજય મુનિ હીરવિજયજી _રાજકોટ મુનિ કેવળવિજય મુનિ ઉત્તમવિજય મુનિ કલ્યાણવિજ્ય મુનિ ચરિત્રવિજય મુનિ માણેકવિ મુનિ હેમવિજય ઠા. ૬ અત્રે છે. અમદાવાદ ગણીશ્રી આદિ ઠાણા-અત્રે છે. તે તો તમે જાણતા જ હશે. મુનિ આત્મારામજી મહારાજ ઠા-ર૩ પાલીતાણા નરશી કેશવજીની ધરમશાળે, તુમારી સુખશાતાના સમાચાર લખજે. સં. ૧૯૪૨ ને શ્રાવણ સુ. પને બુધવાર ઇ. સેવક અમરની વંદના” ઉપરના પત્રમાં ચોપાનીયાની વાત છે, તે પ્રાયઃ ભાવનગરથી પ્રકટ થતા “ શ્રી જન ધમ પ્રકાશ'' સંબંધી લાગે છે. વળી આ પત્રમાં મોટા કામો કરવા અંગે મુંબઈની જેન એસેસીએશન સાથે સંપર્ક સાધવા સૂચન છે, તે પ્રાયઃ પૂજ્યશ્રીએ પાલીતાણું સ્ટેટ સાથે રખેપ અંગે થયેલ કરાર અંગે ટીપ માટે પૂછાવ્યું હશે, તેના જવાબરૂપે લાગે છે. બાકી સાધુઓના ચોમાસાની વિગત પૂજ્યશ્રીની પ્રાભાવિકતાની છાપ પૂરી પાડનારી જણાય છે. પૂજ્યશ્રી ચાતુર્માસ દરમ્યાન બીજા પણ અનેક શાસનાનુસારી કાર્યોમાં લક્ષ્ય રાખતા હતા, તેના પુરાવારૂપે પ્રાચીન પત્રોમાંથી લુણાવાડાના સુશ્રાવક શ્રી વખતચંદભાઈને પત્ર મળે છે, જે નીચે મુજબ છે.
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy