SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ TUTTEMRE પૂજ્યશ્રીએ જણાવ્યું કે—કાર્તિક પૂર્ણિમા પછી શ્રીસંઘ તરફથી ઉદયપુરના છત્રીશ અને આસપાસના નજીકના દશ જિન-ચની ચેત્ય-પરિપાટીને કાર્યક્રમ છે, તેથી માસા પછી પ્રાયઃ દોઢ મહિને સ્થિરતા થાય માટે તે વખતે વિચારશું, તમે ફરી માગ. સુ. ૧૫ લગભગ મળશે તે ઠીક રહેશે!” એવું આશ્વાસન આપ્યું. ભીલવાડા સંઘ પણ પૂજયશ્રીને ભીલવાડા પગલાં કરી ધર્મ–પ્રભાવના શાસઘાત કરવા આગ્રહભરી વિનંતિ કરી પૂજ્યશ્રીએ “ક્ષેત્રસ્પર્શના” અને “વર્તમાન કહી સાધુમર્યાદાનું દર્શન કરાવ્યું. ઉદયપુરના શ્રીસંઘે પર્વાધિરાજ પર્યપણુ-પર્વના કર્તવ્ય રૂપ ચૈત્યપરિપાટીને વ્યવસ્થિત રીતે અમલમાં મુકવા માટે વિચાર્યું કે– તે દહેરાસરની આશાતનાનું નિવારણ થાય, સહુ સ્વદ્રવ્યથી જાતે દહેરાસરના સમગ્ર જિનબિંબોની પૂજા ભક્તિને લાભ લે! સ્નાત્ર પૂજા ઠાઠથી ભણવે. બપોરે “જિનભક્તિને અપૂર્વ મહિમા” વિષય પર પૂજયશ્રીનું શાસ્ત્રીય શિલીનું વ્યાખ્યાન પ્રભાવના આદિથી શાસન-પ્રભાવના સારી થાય.” આ બધું નકી કરી પૂજ્યશ્રી પાસે મુહૂર્ત જેવડાવ્યું કા. વ. ૫ નું શ્રેષ્ઠ મુહુર્ત આવ્યું, તે દિવસથી ચેગાનના દહેરાસરથી ચૈત્ય-પરિપાટીને મંગલ પ્રારંભ થશે. જુદા જુદા મહોલાઓના શ્રાવકેના આગ્રહથી વ્યાખ્યાનમંડપ, સાધમિક ભક્તિ, પ્રભાવના આદિની ગોઠવણી થવા માંડી, આખા ઉદયપુરમાં જૈન શાસનને ભવ્ય જયજયકાર વર્તવા લાગ્યા. આ ચય-પરિપાટી મહિના લગભગમાં પતી જાય પછી અઠવાડીયું આસપાસના પ્રાચીન જિનાલયની ચૈત્ય-પરિપાટી કરવા પૂજ્યશ્રીને વિચાર હતું, પણ શ્રીસંઘને ઉત્સાહ ઘણે તેથી મહોલ્લાવાર દરેક શ્રાવકો ખૂબ આગ્રહ કરી એક દિ વ્યાખ્યાનના બદલે જોડેના બીજા દહેરાસરોની યાત્રાના હિસાબે ફરી વ્યાખ્યાન ગઠવી પૂજ્યશ્રીની વાણીને વધુ લાભ મેળવવા પડાપડી કરવાથી માગ. વદ ૧૦ સુધી પણ ઉદયપુરના સ્થાનિક જિનાલયની ચિત્યપરિપાટી પતા નહીં. i MOOO OSO9€
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy