________________
STÄVZEMAS
પૂજ્યશ્રીએ શ્રી સંઘના આગેવાન મારફત સનાતનીઓના આગેવાનોને સંપર્ક સાધી આખા ઉદયપુરની સમસ્ત હિંદુ-પ્રજાનું બળ કેળવી બધાના મુખ્ય આગેવાનોને તે સચોટ તર્કો અને વેદ-સ્મૃતિના પુરાવા ટાંકી આર્યસમાજી-સ્વામીજી પાસે મોકલ્યા.
શરૂમાં તે સ્વામીજીએ અસત્-પ્રલાપથી જૈન ધર્મ અને સનાતન–વૈદિક ધર્મને ઉતારી પાડવા ચેષ્ટા કરી, એટલે પૂજ્યશ્રીએ સમજાવેલ અને નેંધાવેલ મુદ્દાઓની કમસ રજુઆત થતાં સ્વામીજી ઢીલા પડ્યા અને વેદ-સ્મૃતિના પ્રમાણે એક પછી એક જ્યાં રજુ થવા માંડ્યાં કે સ્વામીજી ગભરાઈ ગયા અને બોલી ઉઠયા કે—
भाइ ! मानना हो तो मानो। ये सब झंझट में हम पडना नहीं चाहते! वेद-स्मृतिके पाठ आप ले . आये, રિંતુ રૂT અર્થ ઈસા નહીં હોતા દે–આદિ, ડી વારે ફરીથી સંન્યાસી બેલ્યા છાણની રુત ઘંટ बाजी को! हम तो हमारे स्वामीजी दयानंद-महर्षिने जो समजाया है वह आपको कह रहे हैं सुनना हो तो सुनो !- मानना हो तो माना! बाकी ये सब बतंगडबाजी हमें पसंद नहीं"
ઉદયપુરના આર્યસમાજઓએ સ્વામીજીને એ વાત નડી કહેલ કે જૈન વિદ્વાન સાધુ અમારે ત્યાં પ્રથમ આવી ગયેલ, આર્ય સમાજના અભિમતનું પ્રામાણિક ખંડન કરેલ અને કદાચ તમારે તે જૈન–સાધુ સાથે વાદવિવાદ કરે પડશે. આ વાત પ્રથમથી કહેલ નહીં.
તેથી સ્વામીજી ચીડાઈ ગયા કે દ સવ થા વતં? ' ! ક્ષાર વાત મુનકર ટીક સો ન तो स्वीकार करो ! बाकी जबरदस्ती हम किसी के गलेमें घोल कर उतारने तो नहीं आये हे' मा ४डी સ્વામીજીએ તે વાતને જ મૂળથી કાપી નાખી, હવે શાસાર્થ માટે પૂજ્યશ્રીએ કહેવડાવેલ વાત કરવાની રહી જ નહીં.
એટલે જૈન શ્રીસંઘના આગવાને સમજી વાતને ઠંડી પાડી ઉભા થઈ ગયા.
આ રીતે જૈન શ્રીસંઘ પર આવેલ બંને આક્રમણને પૂજ્યશ્રીએ કુનેહ-વિદ્વત્તાના સુમેળથી બેસતા-ચોમાસે ખાળી દીધ; બંને વિપક્ષી હતપ્રભ થઈ જિનશાસન સામે આંગળી ચીંધવાથી પણ દૂર રહ્યા. આ માસામાં સકળ શ્રીસંઘમાં પૂર્ણ શાંતિ રહી.
વિવિધ ધર્મક્રિયાઓ દ્વારા ચાતુર્માસ ખૂબ જ ઉમંગ-ધર્મોલાસના વાતાવરણમાં પસાર થયું.
આ ચાતુર્માસના ઉત્તરાર્ધમાં ચાલુ પજુસણે પૂજ્ય શ્રી પાસે અમદાવાદથી ગચ્છાધિપતિ દ્વારા અને ભાવનગરથી પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. દ્વારા તેમજ પાલીતાણાથી મળેલ સમાચાર પ્રમાણે પાલીતાણું સ્ટેટની કનડગત-મુંડકવેરાની વાત વગેરે સમાચાર મળ્યાથી આ મહિનાની ઓળીના છેલ્લા દિવસે પાંચ-પાંડના મુક્તિગમનને પ્રસંગને વિકસાવી સકળ શ્રીસંઘને કમર કસી રાજ્યના ઉપદ્રવને હઠાવવા જેહાદ ઉઠાવવા ગંભીર પ્રેરણા કરી.