SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ SZÖVÜZEIGRE વ્યાખ્યાનમાં ત્રિરતુતિક-સંપ્રદાયની માન્યતાઓને શાસ્ત્રપાઠોથી અ-પ્રમાણિત સાબિત કરી. તાજેતરમાં છપાયેલ મુનિ સૌભાગ્યવિજયજી મ.ની ચેપડીની અપૂર્ણ ભ્રામક-વિકૃત બાબતને ઉઘાડી પાડી અને “અમે આવવાના ધારીને જ તુર્ત અહીંથી વિહાર કરી ગયા લાગે છે, જે સત્ય સમજવું હોય તે હું તૈયાર છું?' જાહેરમાં આ બાબતમાં શાસ્ત્રપાઠોના મન-ઘડંત અર્થે કેવા કર્યા ? તે વિગતવાર સમજાવી આખી ચોપડી ખોટી સાબિત કરી શકાય તેમ છે.” વગેરે આ બધાથી ખળભળી ઉઠેલા દષ્ટિરાગી ત્રિસ્તુતિક-શ્રાવકેએ પૂજ્યશ્રી સામે અધકચરી ગોખેલી દલીલેથી સામને ઘણે કર્યો, બખાળા પણ કાઢયા છતાં સત્ય-વસ્તુના પ્રતિવાદનને દઢપણે વળગી રહેલ પૂજ્યશ્રીની પ્રતિભાને ઝાંખી ન કરી શકયા. એટલે છંછેડાયેલા ત્રિસ્તુતિક-શ્રાવકોએ મુનિશ્રી સૌભાગ્યવિજયજી મ. ને પત્ર લખી બધી વિગત જણાવી. જેના જવાબમાં નીચે મુજબ પત્ર પૂજ્યશ્રી પર આવેલ. "रतलाम नगरे सवेगी झवेरसागरजी जोग ली. सरवाडाथी मुनी सौभाग्यविजे की वंदणा वंचजों. परंच रतलामका सरावरकारो कागद आयों थो, जीणी मधे श्रावकांय लीख्यो थो की आप छपाईथी सेवां पोथी झबेरसागरजी कहवे हे के "पाथी खोटी छपाई हे ओर हमोने आया सुण्या सों-आधी राते भागीने चला गया! हमारा डरका मार्या ऐसी बात झबेरसागरजी लोकोने ऐणी सुजब कहे है ऐसा समाचार रतलामथी सरावकाय हमोने लीख्यो छे, सों या वात कीणी करे हे ? और तुम हमारी छपाई पुस्तक खोटी कीणीतरे से बनाई है ! जीसका निर्णय उतारके हमारे कु. जल्दी से सिद्धांत के परमाण से लिखो और कदाचित कागल में तुमारे से नही लीखा जावे तो पीछा कागळ जल्दी से हमारा : उपर लिखो सो हम वांचते कागळ जल्दी से रतलामकु आवते हे. ___ सो पीछे हमारे से पेस्तर चर्चा करके पीछे पुस्तक खी तथा खोटी हमारे सामने पंडिता की. सभा में आप करण। और हनारे से चर्चा किया विगर पुस्तक खोटी छपाई ऐसा पेस्तर तुजारा मुख से कहेना नहि और ईस कागदका जवाब पोछा तुरत लिख दीजो भुलसो नहि. संवत १९३८ का. महा सुद-६" આ પત્ર પરથી સ્પષ્ટ થાય છે કે “મુનિ સૌભાગ્યવિજયજીએ પિતાની ચેપડીમાં કયાં કયાં ભૂલ છે? તે શાસ્ત્રીયપાઠ સાથે માંગ્યું છે, અગર તે તમારે પત્ર આવ્યેથી હું જાતે રૂબરૂ આવી ચર્ચા કરીશ પંડિતની રૂબરૂ વિચારણા થયા પછી ચેપડી સાચી કે બેટી ! તે જાહેર થશે” વગેરે. પણ ઈતિહાસમાં પાનાં ખંખેળતાં એમ જડે છે કે પૂજ્યશ્રીએ આ પત્ર મળતાં જ તુર્ત તે ચે પડીના એકેક શાસ્ત્રપાઠના અર્થઘટનની ત્રુટિ તથા તેની સામેને શાસ્ત્રપાઠ ટાંકી લગભગ આખી પડીની અપ્રમાણિકતા સાબિત થાય તે વિગતવાર માટે પત્ર લખી મોકલેલ. આગ કામો કારક
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy