SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શિT 28 29 20 માગીએના બાહ્ય-આચાર અને એકતરફી દલીલથી ભરપૂર મૂર્તિપૂજાની અસારતાના જોરદાર પ્રચારથી મેટામોટા દેરાસર ગામમાં છતાં કેઈ દર્શન કરનાર નહીં, તેવી સ્થિતિ નિહાળી શેડી સ્થિરતા કરી ગ્રામીણ-જનતાની ધર્મભાવના સતેજ બને તેવી બાલભેગ્ય-શૈલિથી જિનપ્રતિમાની તારકતા, શ્રાવક-જીવનનું કર્તવ્ય અને પ્રભુભક્તિ આદિ વિષયેની સુંદર છણાવટ કરી જનતામાં વિશિષ્ટ ધર્મપ્રેમ જગાવ્યું. - પૂજ્યશ્રી કરેડાતીથે પિષદશમીની આરાધના કરી ચિત્તોડમાં ઉપરગઢના દહેરાસરોની યાત્રા કરી છે. સુ. ૨ ના મંગલ દિવસે નીચે શહેરમાં પધાર્યા, બજારમાં પૂજ્યશ્રીનું વૈરાગ્યભર્યું જાહેર વ્યાખ્યાન થયું, જેન–જૈનતર પ્રજા પૂજ્યશ્રીની વાણીથી આકર્ષાઈ વધુ સ્થિરતા માટે વિનંતિ કરી રહેલ, તે વખતે રતલામના જૈન શ્રીસંઘના આગેવાન શ્રાવકે આઠથી દશ આવ્યા અને વિનંતિ કરી કે “आपने रतलाम शहरमें जो बीज बोया था, उसके मीठे फल विशिष्ट धर्माराधनाके रूपमें कई लोग मजे से चख रहे थे, किंतु गत चातुर्मासमें त्रिस्तुतिक-संप्रदाय के मुनि सौभाग्यविजयजीने वाताबरण बिगाड दिया, उन्होंने पूरे चोमासेमे जब भी मौका लगा तब तपा गच्छ चारथुईबाले कोई साधुही क्रियापात्र अभी नहीं। किसीको शास्त्रज्ञान नहीं। शिथिलाचारीयों के नाम पर पूरी संवेगी परंपराको दूषित करनेका अनुचित प्रचार किवा यह सब तो ठीक ! किंतु जाते-जाते किताब छापकर अपने भक्तोंका दे गये है, जिस किताबमे तीन थुई ही शास्त्रीय है। देबदेवीयोंकी मान्यता शास्त्रविहित नहीं ! यतियों के शिथिलाचारको आगे कर पूरी-संवेगी परंपरा के अस्तित्वको ही उठाने का बालिश प्रयत्न किया है, कृपाकर आप रतलाम पधारो ! आप तो वहुत दूर पधार गये! हमारे को तो બાપ દી તારા હૈ– આદિ. પૂજ્યશ્રીએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તુ તાબડતોબ વિહાર કરી પૌષ વદ આઠમ લગભગ રતલામ પધારી ગયા. વગેરેવાળું માઈલેના-વિસ્તારનું રાજસમુદ્ર નામે મોટું તળાવ બાંધ્યું જેનો ખર્ચ તે વખતે એક ક્રોડ રૂપિયા થયેલ. તે મહારાણાના મંત્રી શ્રી દયાલ શાહે વીતરાગ પરમાત્માને ભક્તિને જીયનનું શ્રેય કરનારી માની મહારાણા કરતાં કઈક ઓછાશ બતાવવા, એક પાઈ ઓછી એક ઝાડ રૂપિયાની સંપત્તિ ખચ ભવ્ય ચૌમુખ જિનાલય ૧૦ થી ૧૧ માળનું અતિ ઉત્કૃષ્ટ કળાકારીગરીવાળું બાંધેલ. બાદશાહી કા મા આ મંદિર થવા પામ્યું, છતાં આજે દયાલશાહના કિલ્લાના નામે તે અદ્દભુત ચૌમુખ જિનાલશ રાજ સમુદ્ર જળાશયના કિનારે ભવ્ય રીતે અલૌકિક આધ્યાત્રિક પ્રેરણા આપી રહેલ છે. ૫ માંડવગઢના મહામંત્રી પેથડશાહે જેને જીર્ણોદ્ધાર કરાવેલ તેવું અતિપ્રાચીન શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું આ તીર્થ ધર્મપ્રેમી જનતાની ભાવવૃદ્ધિ કરે તેવું માવલી જંકશનથી ચિતૌડ તરફ જતી રેલ્વે લાઈનમાં ભુપાળસાગર , પાસે આવ્યું છે. જીવનમાં ન ઈરિ WિS 1 - - - 1 .. !
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy