SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ SušiniεEURS કોઈ આધાર નથી ” –એ વિષય પર જોરદાર વ્યાખ્યાના આપી ધાર્મિક-જનતામાં અનેરી જાગૃતિ લાવવા લાગ્યા. પૂજ્યશ્રીએ જાતે દરેક દેરાસરોમાં વિવેકી શ્રાવકોને લઈ જઈ આશાતના દૂર કરવા પ્રયત્ન કર્યાં, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી,રાત્રિભાજન ત્યાગ આદિ શ્રાવકના આચારની સમજુતી સાથે પ્રભુ દન, દેવપૂજામાં પુણ્યવાનાને ખૂબ પ્રયત્નશીલ બનાવ્યા. વધુમાં પૂજ્યશ્રીએ સ્થાનકવાસીએ, આ સમાજીએ વગેરેના બુદ્ધિભેદ કરનારા મંતવ્યેાના વ્યવસ્થિત ઘટસ્ફોટ કર્યાં. શ્રીસ ંઘે પૂજ્યશ્રીની વિદ્વત્તા-શાસ્રીય પ્રતિભા અને અપૂર્વ શક્તિ નિહ.ળી શ્રીસંધના લાભાથે` વિ. સ. ૨૦૩૩ના ચાતુર્માંસ માટે આગ્રહભરી વિન`તિ કરી. પૂજયશ્રીએ લાભાલાભ દેખી વ`માન જોગ એમ કહીને લગભગ સ્વીકૃતિ આપી. ચામાસા પૂર્વે ઉદયપુરની આસપાસના ગામડાઓમાં વિચરી ત્યાંના જૈનાની ધમવાસના જૈ યતિએના શિથિલાચારથી અને સ્થાનકવાસીઓના બાહ્યચરિત્રના દેખાવ અને એકતરફી સ્થાપના નિપેક્ષાને અમાન્ય કરવાની વાર્તાથી ડોળાઈ ગયેલ. તે શાસ્ત્રીય સદુપદેશ અને વિશિષ્ટ શુદ્ધ ચારિત્રના પાલનથી વ્યવસ્થિત કરી અનેક જિન મદિરાની આશાતનાએ દૂર કરી. શ્રી સોંધના આગ્રહથી શ્રીસ'ધની ધમ ભાવનાને વધુ પરિપુષ્ટ કરવાના શુભ આશયથી વિ. સ'. ૧૯૩૩નુ` ચાતુર્માસ ઉદયપુરમાં થયું. ચાતુર્માસ દરમ્યાન પાંચર'ગીતપ, અક્ષયનિધિતપ, શ્રીનવપદજીની સામૂહિક એળી વગેરે આરાધનાથી આરાધનાનું વાતાવરણ સારૂ જામ્યું. ચાતુર્માસ પુરૂ થયેથી વિ. સ’. ૧૯૩૪ના માગ. સુ. ૧૩ પૂજ્યશ્રી વિહાર કરી. આસપાસ વિચરી ફાગણ ચામાસી માટે ઉદયપુર પધાર્યાં ત્યારે શેઠ શ્રી કિશનાજીને પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રભાવિત બની શ્રી કેશરીયાજી તીર્થાંના છરી પાળતા સઘ કાઢવા ભાવના થઈ. પૂજ્યશ્રીને વાત કરી. પૂજ્યશ્રીએ ધકાના મનેરથા શીઘ્ર પૂર્ણ થાય તેા સારૂં, એમ સમજી ફા. વ. ૩નુ' શ્રેષ્ઠ મુહૂત કાઢી આપ્યું. પત્રિકા છપાવી આસપાસના ગામામાં મેકલી. આ પ્રસંગે પૂજ્યશ્રીને એક માંગલ મનેરથ ઉપર્જ્યા કે યુગાદિ ઋષભદેવ ભગવંતને જન્મ અને દીક્ષા દિવસ ચૈ. ૧. ૮ (ગુ. જ. ફા. ૧, ૮) આવે છે કેશરીયાજીમાં આ પવિત્ર દિવસે મેળાનું આયેાજન કરાય તે આ બહાને લેાકોમાં જાગૃતિ સારી આવે, તેમ ધારી મેાટુ હેડબિલ કાઢી કેશરીયાજી તીર્થનું મહત્ત્વ અને વમાન અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર ફળિકાળની જાગતી જ્યાત શ્રી કેશરીયાજી તીર્થે જેમની પ્રાચીન પ્રતિમાજી છે તેમની યાત્રા ધ્રા ક ૦ આગ ઈઝ માં તે ર
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy