________________
2000-2
પૂજ્યશ્રીએ ક્ષેત્ર-સ્પના આધારે ચાક્કસ જવાબ ન આપ્યું, પણ ચૈત્રી ઓળી દરમ્યાન રતલામ શ્રીસ'ધના અગ્રગણ્ય આઠ--દશ આગેવાને આવ્યા અને પૂજ્યશ્રીને વાત કરી કે “ ઉજ્જૈનમાં જે છે.ગમલજી-ઘાસીલાલજી સ્થાનકવાસી સાધુએ સાથે આપને ચર્ચા થઈ-તેના છાંટા રતલામમાં ઉડયા છે. છેગમલજી રતલામ આવ્યા છે. તેએએ પેાતાના ગુરૂ ગણેશીલાલજીને બધી વાત કરી એટલે ગણેશીલાલજીએ સ્થાનકવાસી-સંઘને ભેગા કરી મૂર્તિપૂજાની અશાસ્ત્રીયતા ઉપર જાહેર વ્યાખ્યાન કરી વાતાવરણ ડહોળી નાંખ્યું છે. હવે ગમે તેમ કરી મહેરખાની કરે ! આપ તુ પધારો! શાસનની વિજયપતાકા ફરકાવા ! '' આદિ ભાવાની વિન ંતિ કરી.
પૂજ્યશ્રીએ પરિસ્થિતિનેા કયાસ કાઢી ઈંદાર શ્રીઘના અગ્રગણ્ય શ્રાવકોને મેલાવી ખધી વાત કરી ચૈત્રી-પૂનમ પછી તુ વિહારની વાત નક્કી કરી. રતલામ શ્રી સંઘને ચૈત્રી-ઓળી પછી તું રતલામ તરફ વિહારનું આશ્વાસન આપ્યુ.
ઈદારના શ્રીસ ંઘે ચામાસા માટે ખૂબ આગ્રહ કરેલ, પણ પૂજ્યશ્રીએ કહ્યું કે શાસન પર જે આક્રમણા આવે તે સંબંધી વિચારણા પ્રથમ કરવી આવશ્યક છે. એટલે વૈશાખ મહિને તે રતલામ પહેાંચીશ પછી ચામાસા માટે શકયતા ઓછી ગણાય, છતાં ધ્યાનમાં છે. પૂજ્યશ્રીએ ઈટારથી વિહાર વખતે મક્ષીજીમાં વડનગર સંઘને કરેલ વાત પ્રમાણે બે-ચાર દિવસની સ્થિરતાના કાર્યક્રમ ગોઠવી વડનગર તરફ વિહાર કર્યા.
વડનગરમાં રતલામ શહેરમાં સનાતની-સન્યાસી મહાત્મા સાથે પૂજનશ્રીના થયેલ પ્રસ’ગથી પ્રભાવિત થયેલ જૈનેતર લાકોએ હેર વ્યાખ્યાનને! ખૂબ લાભ લીધો, તેરાપ'થીના શ્રાવકોએ દાન-દયાના પોતાના વિચારો પૂજ્યશ્રીની પ્રતિભાને ઝાંખી પાડવા રૂપાંતરથી જાહેરમાં પૂછવા રૂપે વ્યક્ત કરવાનું દુસ્સાહસ કરેલ, પણ અનુકંપાદાનની માર્મિકતા અને સુપાત્રદાનની વિશિષ્ટતાના વર્ણન સાથે દાનધર્માંની તાત્ત્વિક વાતાના રજુમ્માતથી તેાપથી શ્રાવકે પણ પૂજ્યશ્રી આગળ હતપ્રભ ખની ગયા.
પછી વૈશાખ સુ. ૭ લગભગ પૂજ્યશ્રી રતલામ પધાર્યાં : સ્થાનકવાસી-શ્રીસંઘને શ્રાવક મારફત કહેવારળ્યું કે હુ આવી ગયા છું. છાગમલજી મ. ને મૂર્તિપૂજા સંબંધમાં જે કહેવુ હોય તે રજુ કરે હું તેના ખુલાસા રજુ કરવા તૈયાર છું.
ગણેશીલાલજી એ કહેવડાવ્યું કે જાહેર સ્થળમાં બેસી આપણે વિચારણા કરીએ ! શાસ્ત્રપાઠોની રજુઆત થાય તે। નિવેડો જલ્દી આવશે ” એ મુજબની વાતચીતથી સનાતનીઓની જ્ઞાતિની વાડીમાં પૂજ્યશ્રી પેતાના શ્રાવકો સાથે સ્થાનકવાસી સાધુએ પેાતાના શ્રાવક સાથે જ્યાં આવેલા હતા ત્યાં પધાર્યા.
૩૩