________________
WA UMEMAS
પૂજ્યશ્રીએ તે તત્વષ્ટિ સામે રાખી એક વાત ધ્યાનમાં રાખી કે
મેટે ભાગે અભિનિવેશવાળા પાખંડીઓ સીધે રસ્તે સત્યતત્વને પલટ કરો અશકય માની આડી-અવળી અસંબંદ્ધ અને ભળતી વાર્તાના આક્ષેપ રજુ કરી સામાને ઉશ્કેરાટમાં લાવી સત્ય-તત્વના પ્રતિપાદનની દિશામાંથી મળતી વાતને ખુલાસા કરવાના આડે રસ્તે ચઢાવી જીભાજોડીમાં શક્તિને અપવ્યય કરાવી થકવી દે અગર મૂળ વાતને બેટી દલીલબાજીમાં અટવાવી દે.”
તેથી પૂજ્યશ્રીએ તે બીજી વાતે સામા પક્ષ તરફથી ગમે તેવા જોશથી ઉશ્કેરાટ-આવેશ ઉપજાવે તેવી જુ થવા છતાં મૂળવાત સૈદ્ધાત્ત્વિક રીતે પકડી રાખી કે- “આ શાસ્ત્ર પાઠો છે! આનાથી સ્પષ્ટ રીતે મૂર્તિપૂજા પ્રમાણિત થાય છે. આ અંગે શું કહેવું છે ? આ શાસ્ત્રપાઠોને બેટા ટેરવે! અગર આની સામે કઈ મજબૂત શાસ્ત્રીય પ્રમાણે તમારી પાસે હોય તે રજુ કરે.”
છેવટે સ્થાનકવાસી-પક્ષે જમ્બર ઉહાપોહ મચી ગયે, બહારગામથી પણ અનેક તે પક્ષના આગેવાને આવી પોતપોતાની રીતે આડીઅવળી વાતે રજુ કરી પૂજ્યશ્રીના તને ગૂંચવવા લાગ્યા, પણ પૂજ્યશ્રીએ તે શાસ્ત્રના પાના હાથમાં રાખી “આ અંગે શું કહેવું છે?” બીજી બધી વાતે પછી!” એમ મજબૂતાઈથી મૂળ-વાતને વળગી રહ્યા.
પરિણામે ભદ્રિક પરિણમી જનતાને મોટો વર્ગ સત્યતત્ત્વથી પરિચિત થયે. અને પૂજ્યશ્રીની નિશ્રાએ શાસનની તાત્વિક ભૂમિકા નજીક આવવા ઉમંગવાળા બન્યા,
પણ કેટલાક જડ-પ્રકૃતિના તેમજ મિથ્યાભિનિવેશવાળાઓએ વાતાવરણ ખૂબ કલુષિત કરી નાંખ્યું.
એટલે પૂજ્યશ્રીએ પછી આ વાત પર પડદો પાડી દીધે. કોઈ જિજ્ઞાસાથી પૂછવા આવે તે જ, તે વિના આ વાતની ચર્ચા છોડી દીધી.
આ અરસામાં શ્રાવણ મહિને શ્રી નેમિનાથ પ્રભુના જન્મ-કલ્યાણક પ્રસંગે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ કેવા ઉદાત્ત આશયથી કરવાની અને લૌકિક દે તથા લોકોત્તર દે વચ્ચે શું તફાવત છે? એ પ્રસંગે જિનશાસનની મર્યાદાઓનું વર્ણન કરતાં સમ્યગદષ્ટિ દેવેનું આરાધનામાં કેવું ઉચ્ચ સ્થાન છે ! તેમની શ્રદ્ધા-ભક્તિનું હાદિક બહુમાન રાખવા સાથે પ્રસંગે ધર્મક્રિયાની આરાધનામાં વિન-નિવારણ દ્વારા સહાયક થવા રૂપે સ્મરણ કરવાની વાત શાસ્ત્ર-સિદ્ધ કેવી રીતે છે! વગેરે વિચારણાની શરૂઆત કરી.
શ્રા. વ. ૧૦ સુધી વ્યાખ્યાનમાં આ અંગે જોરદાર પ્રરૂપણા ચાલી, આ ઉપરથી ત્રિસ્તુતિક
| ટીમો દ્વારીક