SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ 01/0 0 મતના શ્રાવકા ખળભળ્યા. પૂજ્યશ્રી પાસે આવી પોતાની ચાલુ દલીલે અવિરતિને વિરતિધારી નમસ્કાર કેમ કરે ? વગેરે રજુ કરી. પૂજ્યશ્રીએ સચાટ શાસ્ત્રીય-પ્રમાણા સાથે રઢિયા આપ્યા. અને ઠસાવ્યુ કે “ સમ્યગ્દષ્ટિદેવા શાસનના રખેવાળ છે. તેઓની શ્રદ્ધા-ભક્તિ અને સમ્યગ્દર્શનની નિમ`ળતાનુ અનુમાદન વિરતિધારી પણ કરી શકે ” વગેરે. ,, જે સાંભળી ત્રિસ્તુતિક-મતવાળા પોતાના મુખ્ય ગુરુ આ શ્રી વિજય રાજેદ્રસૂરિ મ. જેએ કે રતલામમાં જ હતા. તેએને બધી વાત કરી. તેઓએ પણ સંવેગી–પરંપરાના આ નવા સાધુ શુ આગમમાં સમજે ! આ તે આગમની ગૂઢ ખાખત છે! વગેરે વાતા કહી પોતાના શ્રાવકાને પૂજ્યશ્રીની વિદ્વત્તાભરી પ્રવચન-શૈલિ અને શાસ્ત્રીય-તત્ત્વાની તર્કબદ્ધ રજુઆતથી ઉપજેલ અજામણી--અસરમાંથી મુક્ત કરવા કોશિશ કરી. શ્રાવકો તે વખતે તે શાંત થઈ ઘરે ગયા, પણ પૂજ્યશ્રીની વાર્તામાં શાસ્ત્રીય-પદાર્થાંની ભવ્ય રજુઆાત, શાસ્ત્રીય પાડોને રણકાર અને પૂજ્યશ્રીની વિશુદ્ધ સ ́યમ-ચર્યાથી ઉપજેલા હૈયાની ઊંડી અસરથી ફરીથી અ ંદરોઅ'દર વિચારવા લાગ્યા કે— આપણા ગુરુજીને આપણે ફરથી વિનવવા જેઈ એ કે સવેગી સાધુમહારાજે જે શાસ્ત્રીય-પાઠાની રજુઆત કરવાની તૈયારી સાથે ત્રિસ્તુતિક-મતની માન્યતાને આડકતરી પડકાર ફેકયેા છે! તે આ અંગે આપણા ગુરુજી મારફત જવાબ અપાવવા જ જોઈ એ ”વગેરે 66 બધા શ્ર ત્રકોએ આગેવાનાને ભેગા કરી બધી ાત કરી, આગેવાન શ્રાવકા “ગુરુમડારાજે કહ્યું છે તે ખરાબર છે”–એમ કરી ભીડી વાળતા હતા. પણ જિજ્ઞાસુ કેટલાક શ્રાવકોએ કહ્યુ` કે-એમ વાતને ટૂંકાવવાથી શે। ફાયદો ! આપણા ગુરુજી કહે છે કે-તે સંવેગી નવા સાધુ છે, તે આગમમાં શું સમજે? આ તે આગમની વાત છે! પણ તે વેગી સાધુ તે શાસ્ત્રીય-પાઠો આપવા તૈયાર છે, તે સત્યના નિર્ણય શસ્ત્રધાર થવા જોઈ એ.’’ એટલે આગેવાનોએ કહ્યું કે-“આપણા ગુરુજી કહે છે તે બરાબર છે. આપણા ગુરુજી સામે આ સંવેગી નાના સાધુનુ શું ગજું ? તે શું શાસ્ત્રના પાઠો આપશે ? તમારે શાસ્ત્રોના પાડી જોઈતા હાય કે સમજવા હાય ! ચાલે આપા ગુરુજી પાસે! તે ધડાધડ અનેક શાસ્ત્રોના પાઠ આપશે. એમ કહી તે બધા આ શ્રી વિજયરાજેન્દ્રસૂરિ મ. પાસે બાળ્યા, બધી વાત કરી, જી રિ ૩૧
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy