________________
0002
કપડવ‘જના શ્રીસ’ધના ચામાસા માટે ઘણા આગ્રડુ થયા પણ પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાથી હાલ તા માલવા પ્રદેશ તરફ જઈ રહ્યાનું જણાવી ભવિષ્યમાં કયારેક ક્ષેત્ર-સ્પના ખળે કરવા ભાવના વ્યક્ત કરી આગળ વિહાર શરૂ કર્યાં.
લસુંદરા, બાલાસીનાર, મહેલાલ, વેજલપુર થઈ ગાધરા ચૈત્ર સુ. ૨ ના મંગળદિને પધાર્યા.
ત્યાંના શ્રી સ`ઘે પૂજ્યશ્રીને શાશ્વતી ચૈત્રી ઓળીની આરાધના અંગે આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, પૂજ્યશ્રીએ યાગ્ય અવસર જાણી સ્વીકારી સ્થિરતા કરી; પૂજ્યશ્રીની તાત્ત્વિક દેશના-પદ્ધતિથી ગોધરાના શ્રી સંઘ ખૂબ પ્રસન્ન થયા, ઘર-બેઠે ગગા આવી સમજી ખૂબ ભાવેાલ્લાસ સાથે શ્રી નવપદજીની આરાધનાની સામુદાયિક રીતે ભવ્ય તૈયારીએ જિનેન્દ્ર ભક્તિ-મહે।ત્સવ-શાંતિ સ્નાત્ર આદિના આયેાજન સાથે કરવા માંડી.
પૂજ્યશ્રીની સલાહ-સૂચન મુજબ આય'મિલની એળીની આરાધના કરનારાના અત્તરવાયણાં–પારણાં નવ દિવસ દરમ્યાન રાજ ઠાઠથી સામુદાયિક વિધિ ચેાસઠ-પ્રકારી પૂજા, છેલ્લે દિવસે શાંતિસ્નાત્ર વગેરે ભવ્ય કાર્યક્રમ જાહેર કરી આરાધક ભવ્યાત્માઓના ધર્માંત્સાહમાં અનેરા વધારા કર્યાં.
પૂજ્યશ્રીએ પણ વ્યાખ્યાનમાં શ્રીપાળ-ચરિત્રના મુખ્ય પ્રસ`ગેાના રહસ્યના વિવેચન સાથે શ્રીનવપદજીનુ સર્વાધિક મહત્વ કેમ ? તે વસ્તુના તાત્ત્વિક રીતે દાખલા--ષ્ટાંતેથી સમજાવવાપૂર્વક રાજ એકેકપની અંગ મીર રહુસ્યાત્મક વ્યાખ્યા જી કરી જૈન શ્રીસ‘ધમાં સ’વેગી પરપરાના સાધુએની અલ્પસંખ્યા અને વિચરણની એછાશથી સુષુપ્ત બનેલ ધભાવનાને પર્યા ધિરાજ શ્રી પર્યુષણ મહાપના મંગળ દિવસેોની જેમ દેદીપ્યમાન કરી.
ચૈ. સુ. ૧૩ લગભગ માળવાના શ્રી સંઘ તરફથી રતલામથી પાંચ-છ શ્રાવકે પૂજ્યશ્રીને વિહારમાં અગવડ ન પડે તે રીતે પૂરી તૈયારી સાથે આવ્યા.
પૂજ્યશ્રીએ પણ ગાધરાના શ્રીસઘના આગ્રહ ચામાસા માટે છતાં પૂ. શ્રીગચ્છાધિપતિની આજ્ઞા પ્રમાણે માલવા તરફ જવાની વાત રજુ કરી અને માલવા સંઘ તરફથી શ્રાવકો લેવા માટે આવ્યા છે, માટે વધુ રાકાણુ શકય નથી એમ જણાવી વદ ૧ સાંજે વિહારની જાહેરાત પૂનમના વ્યાખ્યાનમાં કરી.
પૂજ્યશ્રીએ વદ ૧ સાંજે ગાધરા શહેરની બહાર મુકામ કરી મંગલ-મુહૂત' સાચત્રી લીધું, માલવાથી આવેલ શ્રાવકો પણ રસાઈઆ, કામ કરનાર માણસેા વગેરેની સગવડ લઇને
બ
B
૧૯
ચ