SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ SET DAVUTZEARS तरहसे काबेल हैं, शास्त्रज्ञान गहरा है, व्याख्यान-शक्ति भी प्रभावशाली है, वाद-विवादमें भी मजबूत है, सब तरह से आपके प्रदेशमें शासन का जयजयकार कर सके ऐसे सुयोग्य वे महाराज हैं, मेरे खास माने हुए इनेगिने शिष्यों में उनका स्थान उंचा है, इनका मैं आपके प्रदेशमें भेजनेका सोचता हु.” આ સાંભળી પૂ. ગચ્છાધિપતિજીની જય બોલાવતા માલવાના શ્રાવકોએ ફરીથી કહ્યું કે "बापजी बडी कृपा की आपने ! हमारे लिए आपके भेजे हुए बाल या वृद्ध कोई भी मुनि श्री गौतमस्वामीजी की बरोबर है । आपतो शासनके नायक है। आप जिसको भेजते होंगे वे हमारे प्रदेशमें फैल रहे पाखंड-मिथ्यात्व को दूर कर सके ऐसे ही भेजते होंगे । हमें तो आप पर पूरी श्रद्धा है। - માલવાના શ્રીસંઘે પૂ. ગચ્છાધિપતિશ્રી પાસે જ્ઞાનપૂજન કરી વાસક્ષેપ નંખાવી પૂજ્યશ્રી પાસે જઈ વંદના કરી વિનંતિ કરી કે – ___“आप हमारे प्रदेश में जल्दी पधारो, और अज्ञान के अंधकारको हठाकर जिनशासनका प्रकाश फैलाओ। आप यहाँ से कब विहार करेंगे? और विहार में कोई जरुरत हो तो फरमावें, और हम उधरसे जानकार दो-चार श्रावकों को भक्ति के लिए भेजना चाहते हैं तो कब भेजें ? પૂજ્યશ્રીએ કહ્યું કે-“પુણ્યવાન ! રાની મહિમા અપાર હૈ, તેવગુરુકૃપાસે પૂ. વિપતિને અને दूसरे समर्थ साधुओंके होते भी मुज बाल पर यह जो भार रक्खा हैं सोच-समज कर ही रकखा होगा। मैं तो गुरु-चरणोंका सेवक है। शासनदेव सहाय करेगा ही! में यहांसे फा. शु. २ को बिहार करना चाहता हूं! विहारमें कोई जरुरत नहीं ! यहांसे गोधरा तक तो श्रावकांके घर हे ही ! उसके बाद शायद जरुर पडे, युं कि गोधराके बाद विकट जंगल भी है, तो श्रावकोको गोधरे ही भेजें तो ठीक! कयोंकि चैत्री ओली गोधरामें करनेका विचार हे । માલવાના શ્રી સંઘે ફરીથી જ્ઞાનપૂજન કરી વાસક્ષેપ નંખાવી પૂજ્યશ્રીને વહેલા વહેલા માલવા તરફ પધારવા વિનંતિ કરી વિદાય લીધી. પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિ સાથે ફરી વિચાર-વિમર્શ કરી વિહારની તૈયારીઓ કરી. પૂજ્ય ગચ્છાધિપતિને વાસક્ષેપ લઈ મંગલાચરણ સાંભળી બંને શિવે સાથે વિહાર કર્યો. | સર્વ પ્રથમનરેડા જઈગેડી પાર્શ્વનાથ પ્રભુના દર્શન-વંદન કરી “શાસન પ્રભાવનાની શક્તિ વિકસે” “શાસનની વફાદારીપૂર્વક પિતાની જ્ઞાનશક્તિનો લાભ શાસ્ત્રીય રીતે જગતને આપી શકાય” આદિ મંગલભાવના ભાવી જીવતી-જાગતી મનાતી શ્રીપદ્માવતી દેવીના સ્થાન આગળ પણ શાસન સેવામાં સહગ આપવાની ભાવનાપૂર્વક શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરી ભાવોલ્લાસ પૂર્વક શુભ શકુન મેળવી દહેગામ તરફ વિહાર કર્યો. ત્યાંથી બહીયલ આંતરસુબા થઈ કપડવંજ પધાર્યા, શ્રી સંઘના આગ્રહથી ફાગણ ચેમાસીની આરાધના ત્યાં કરી મગનભાઈ ભગતની હાર્દિક ભૂમિમાં ભવિષ્યમાં તેમના કુળમાં ઉપજનારા પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનને વિશિષ્ટ બનાવી શકે તેવા શાસનેગી તત્ત્વનું બીજારોપણ કર્યું. (આ 3 મો E ANS
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy