SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 2000/ વિનયપૂર્વક આસન પાથરી વંદના કરી બેઠા – પુ. ગચ્છાધિપતિએ બધી વાત કરી કે- માલવામાં પ્રભુશાસનની છાયા ઝાંખી પડી છે, તે માટે કૉંઈક કરવાની જરૂ છે ! પૂજ્યશ્રીએ કહ્યુ` કે-ફરમા ! આપની આજ્ઞા શિશધાય છે! પૂ. ગચ્છાધિપતિએ કહ્યું – તે માળવાના પ્રદેશમાં સમય-ચતુર શાસ્ત્રનિષ્ણાત અને શુદ્ધ સયમી સાધુતે મેાકલવા વિચાર છે. ગઈ રાત્રે બધા વિચાર-વિનિમય કર્યો, મારી સાથેના સાધુએમાં માટે ભાગે વયેવૃદ્ધ ધણુા છે. આટલે દૂર હવે તેમેને ત્યાં મેકલવા ડીક નથી, વળી તેએનું મન પાકી અવસ્થાના કારણે મારી પાસે રહેવા ખેંચાય છે. માટે કળશ તારા પર ઢોળાય તા કેમ છ પૂજ્યશ્રી મેલ્યા કે– “સાહેબ! મારે આપની આા તત્તિ છે, પણ! આવ્યા, પણ જે અમૃતના ઘુટડા આપની નિશ્રામાં મેળવેલા તે ન મળવાથી ચરણામાં રહેવાની છે. તેમ છતાં આપની આજ્ઞા મારે પ્રમાણ છે! આ એ વર્ષે જુદા ચામાસા કરી મારી તા દઢ ઈચ્છા આપના પૂ. ગચ્છાધિપતિએ કહ્યું કે- “ ભાઇલા! તારા વિનય અદ્ભુત છે! ખરેખર! તારી પાત્રતાએ મારા શિષ્યે। જે નથી લઈ શકયા, તેથી વધુ મારી પાસેથી તને અપાવ્યુ` છે, શાસનની રીવા એ સૌથી મેટું કવ્યુ છે-તારા જેવા શક્તિશાળી વ્યાખ્યાન-શક્તિવાળા સાધુએીએ તે ઝેર ઠેર ધુમી પ્રભુ-શાસનના વિજયધ્વજ ફરકાવવા જોઇએ, હવે અમે તા થાકયા. મારી સાથેના સાધુ તારા જેવું કરી શકે તેમ નથી, માટે પુણ્યવાન ! તારે માલવા તરફ જવા વિચારવુ' જરૂરી છે !' પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિના શબ્દો પાછળના શુકાર પારખી તું વિનયથી મસ્તક નમાવી આપ ફરમાવા તે મારે શિરોધાય છે” એમ કહી પૂ. ગચ્છાધિપતિના ચરણામાં વંદન કરી રહ્યા. પૂ. ગચ્છાધિપતિએ પણ તે જ વખતે વાસક્ષેપના વાટવા મંગાવી સૂરિમ ંત્રથી વાસાભિમ ત્રણ કરી પૂજ્યશ્રીના મસ્તકે ઉમગભેર વાસક્ષેપ નાંખ્યું અને આશીર્વાદ આપ્યા કે–“શાસનને કા વગાડજે! ’’ પૂજ્યશ્રીએ પણ તત્તિ કહી જીવનની પરમ ધન્યતા અનુભવી. ગચ્છાધિપતિશ્રીને પણ ચૈાગ્ય વ્યક્તિને ચગ્ય કાર્યમાં જોડયાના પરમ સતષ થયા. મારે નિયત-સમયે માલવના શ્રીસંઘના આગેવાને આવ્યા, વંદના કરી સુખશાતા પૂછી ગઈ કાલની વિજ્ઞપ્તિના ખુલાસા પૂછયા, એટલે પૂ. ગચ્છાધિપતિએ પૂજ્યશ્રીને પશુ ખેલાવી પાસે બેસાડયા. શ્રાવકોને ઉદ્દેશીને કહ્યું કે 'महानुभाबो ! आपकी विनंति पर पूरी तरहसे सोचा गया है, जरूरत भी है आपके प्रदेशमें संवेगी- साधुओं के विहारकी, हमारी फर्ज भी है कि विशिष्ट धर्मलाभ होता. हा उस प्रदेशमें जरूर विचरना चाहीए, किन्तु परिस्थितिओंके कारण में उधर नही आ सकता ! मेरे साथ में साधु भी प्रायः वृद्ध हैं, वे इतनी दूर विहार करने में असमर्थ है, ज्ञानाभ्यास आदिके कारण वे इतनी दूर आना भी पसंद नहीं करते, एवं च आप जिस कार्य के लिए સાધુમાંવા છે નાના ચાહતે હૈં, સામલે જિલ્ તો યે મહારાજ્ઞ ( પૂજ્યશ્રી તરફ્ અ'ગુલિનિર્દેશ કરી ) સ 出 BCન + ણ ૧૫
SR No.006069
Book TitleAgam Jyotirdhar Part 02
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1983
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy