________________
મિનિટ) 02/
02
૧૯૦૫ની સાલમાં સૌ પ્રથમ અંગ્રેજોએ મહી નદીથી ઉત્તરના અને ખંભાતના અખાતની આસપાસના પ્રદેશ માટે કલેકટર નીમવાની શરૂઆત કરી અને એ જ વર્ષમાં એક જિલ્લામાં લશ્કર માટેનું એક મોટું મથક બનાવ્યું.
આ જિલ્લાની જમીન નવ નદીઓના પાણીથી તરબળ છે, વળી ભૂગર્ભમાં રહેલી અઢળક ખનિજ સંપત્તિને લઈને આ જિલ્લે આખા દેશમાં મશહૂર બન્યું છે.
ભૂસ્તર--શાસ્ત્રીઓના મત મુજબ એહિનપુરા, ગ્રેનાઈટ, સ ત અને મકાન બાંધવાના પત્થર, બેકસાઈટ, ચીનાઈમાટી, કવાટર્સ, અમક, અકીક અને ખનિજ તેલ આ જિલ્લામાંથી સારા પ્રમાણમાં મળી શકે તેમ છે. - આ રીતે પિતાની વિરલતા અને વિવિધતાને ધરાવતા આ જિલ્લામાં વ્યાવહારિક રીતે પ્રખ્યાતિ પામેલા ઘણુ નરર થયા છે.
ભૂધરકવિ, કવિ પ્રીતમદાસ, છોટમકવિ, ઝવેરભાઈ નાથાભાઈ અમીન, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, જેમ કવિ, જેઠાલાલ મોતીલાલ પરીખ, મંછારામ મયારામ ભટ્ટ, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, મેતીભાઈ નરસિંહભાઈ અમીન, ભિક્ષુ અખંડાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, હરિલાલ માણેકલાલ દેસાઈ, ભાઈલાલભાઈ દાજીભાઈ અમીન, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, પૃથુલાલ હરિલાલ શુકલ (કવિપૃથુ)
૧ આ બાબત એવી પણ વિગત ઇતિહાસમાં નોંધાયેલ છે કે
“ ઈ. સ. ૧૮૧ની છઠ્ઠી નવેમ્બરે થયેલ સંધિ પ્રમાણે અંગ્રેજો વિજાપુર ગાયકવાડને સેપે અને માયકવાડ અંગ્રેજોને કપડવંજ તથા ભાલેજ સેપે.”
–ડૉ. P. D વૈદ્ય લિખિત “અવશેષની આરાધના માંથી ૨ આ જિલ્લાના અસ્તિત્વ બાબત એવી પણ નોંધ મળે છે કે-“ઈ.સ. ૧૮૧૮ થી ખેડા જિલ્લાના પ્રદેશને પૂર્વ જિલ્લે અને અમદાવાદ તથા તેની આસપાસને પશ્ચિમ જિલે નામ આપી વહીવટ ચાલતે, ઈ. સ. ૧૮૩૦માં કપડવંજ ને અમદાવાદ જિલ્લામાં ભેળવેલ પણ વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા ઇ. સ. ૧૮૩૩માં ખેડા જિલ્લે અને અમદાવાદ જિલ્લે-એમ બંનેને સ્વતંત્ર કરી દીધા, ત્યારથી ખેડા જિલ્લે અસ્તિત્વમાં આવ્યું. -. પિપટભાઈ લિખિત
“અવશેષની આરાધનામાંથી