________________
AMŽIVERRE
આબાદીના શિખરે પહોંચેલ આ નગરીથી એક રસ્તે હસ્તિનાપુર (દિલ્હી) અને બીજો દ્વારિકા તરફ પણ જતું હતું.
અહીંના બંદરે પૈકી નગરાએ વેપાર વિકસાવવા માંડ્યું હતું.
. સ. ની શરૂઆત સુધીમાં તે સમૃદ્ધ રોમન સામ્રાજ્યનાં વહાણે આ જિલ્લાની સરહદે નંગરાતઅને એ માલ દેશના અંદરના ભાગમાં જતે, બીજી બાજુ ગુજરાતના જુદા જુદા ભાગમાંથી અહીં પથર, શંખ વગેરે વસ્તુઓ આવતી, અને છેક મધ્યપ્રદેશમાંથી પણ કેટલાક પદાર્થોની આયાત થતી.
ખેડા જિલ્લાની પરિસ્થિતિ અંગે અહીંથી મળતાં શિલ્પ, સિકકાઓ, માટીનાં વાસણો અને મકાન વગેરેના આધારે જણાઈ આવે છે કે–તે ભારતના બીજા ભાગોની સરખામણીમાં જરાય ઉતરતો ન હતો.
ઈ.સ.ની પાંચમી સદી પછીના તામ્રપત્રના ઉલેખે પરથી અહીંના ગામો, તેના તાલુકા અને તેનાથી મોટા વિસ્તાર માટેની માહિતી ઉપલબ્ધ થાય છે.
પ્રાચીન ઇતિહાસના આધારે જાણવા મળે છે કે-પૂર્વે આનર્ત પ્રદેશના બે ભાગમાં ખેટક–ખેડાને આ ભાગ “માહેય' તરીકે ઓળખાતું હતું,
વળી કેટલાક શિલાલેખેના આધારે જાણવા મળે છે કે—કર્કરાજ ખેટક (ખેડા)માં રહી રાજ્ય કરતે હતે.
કર્કનાં દાનપત્રોના આધારે (સં ૮૬૮ થી ૮૮૦) લાટ મંડળનું પાટનગર ખેટક હેવાનું જણાય છે.
પછી ઈદ્રનિત્ય વર્ષને પુત્ર ગાવિંદ (ચ) પણ લાટ દેશ પર સત્તા ધરાવતે-જેમાં ખેટક મંડળને સમાવેશ હતે.
સં. ૯૮૬ પછી થોડાં વર્ષમાં ખેટક મંડળ પર માળવાના પરમાર રાજા સીયક (બીજા)ની સત્તા પ્રવર્તતી હતી, એમ માંડવાસક (મોડાસા) પ્રદેશ સમેતનું ખેટકમંડળ છેક ભેજના સમય સુધી માળવાના પરમાર રાજાઓની સત્તા નીચે હતું.
સંવત ૧૮૧૭ની ગાયકવાડ સરકાર અને અંગ્રેજો વચ્ચેની સંધિથી અંગ્રેજોએ ખેડા જિલ્લા પર પ્રભુત્વ મેળવ્યું હતું.
MODULHOS