________________
નિરિકીટર કચેરિટકલ્સ
કનક
;
,
છે પૂ. ચરિત્રનાયકના પિતાશ્રીને & મનનીય પત્ર
(૭) સ્વસ્તીશ્રી પારસજન પરણમ શ્રીમતી શ્રી ઉદેપુરનગરે એકવીધ અસંજમના ટાળક; દુવીધ ધરમપરૂ પક, તરણ ગુપતેગુપતા, ચાર કષાયના જીપક પંચ મહાવરતના પાલણહાર, છકાયના, પીયર, સાત ભયનિવારક આઠ મદના નિવારક, નવનિ ધ બ્રહ્મચર્યગુપતીના ધરણહાર, દવિધ જતીધરમના પાલણહાર ઈતીઆદીક મુનિ મહારાજના અનેક ગુણો કરી સુશોભિત કુમતiધકારતરણી જિનશાસનનમણિ શ્રી. શ્રી. શ્રી. ૧૦૦૮ શ્રી મુનિમહારાજા ઝવેર સાગરજી સાહેબજી જેગ શ્રી કપડવણજથી લિ. આપના ચરણ-કમલની સદા ઈચ્છક મગન ભાઈચંદની વંદના ૧૦૦૮ વાર અંગીકાર કરશે.
બીજું અતરે આપના પસાયથી સુખશાતા વરતે છે, આપની સુખશાંતીને પતર લખશે. બીજું અતરે શા મગન ગુલાબચંદ છે તે ધણુને દીક્ષા લેવાના પરિણામ જરૂર છે. વાસને આપની પાસે આવવા ચાય છે ? તે જે દિવસે દીક્ષા આપવાનું મુહરત હોય તેના પિલા દિવસે આપની પાસે આવે તે ધણીનું અધિઆરૂં અંગાડી છે, તેથી હાલ પજુસણ ઉપર અતરે આવા છે. તે પજુસણ ઉતરેથી અંગાડી જવાના છે, તેના ઘરનાં માણસ સર્વે અંગાડી છે તેથી અતરે ઘર અડકાવેલું છે. તે ભાઈના ઘરે ઉતરા છે. માટે પજુસણ ઉતરતા પહેલાં કાગળને જુબાબ આપશે. શા માટે જે એ ધણને ખબર પડે, એ ધણીના ઘરમાંથી છાની દીક્ષા લેવાની છે. બાઈ પણ નાહની તથા છોકરા બે પણ નાની ઉંમરના છે તેથી રજા મળે તેવું નથી. ઉમેદવીજેજી સાથે દીક્ષા લેવા ગયા હતા પણ તારંગા મધે સાવકે શંકા તેથી રહેલા તે આપ જાણે છે. ભાઈ ગીરધરલાલ પાનાચંદના સાલા થાય છે. એ ધણુની મરજી તે એવી છે કે ગુમાસામાં બને તે હાલ લેવી તેમ ના બને તે માગશર સુદમાં જરૂર લેવી. તે ઉપરાંત થાય નહીં, માટે જરૂર મુહુરત નકકી કરી કાગળ લખશે, નિશુદ્ધિસારી જેવી બાકી લેશેષ મુહુરત વડી દીક્ષામાં જેવાશે, | સામાન્ય માણસ છે, તે આવ્યા પછી ઘડી એકની ઢીલ કરવી નહીં, તરત દીક્ષા આપવી, શા માટે એ ધણીને રોકાપર થવાની બહુ ભૂત હોય છે, દસ હજારની પુંછવાળા છે, વાતે ઘર તરફની ફીકર જેવું નથી, પણ રોકાપર થાય નહીં.
વા
જીવ જાણે નહી,
R=ાજજી
-
-