________________
(૧) પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને મગનભાઈ ભગતે લખેલ પેાતાની તત્ત્વ રૂચિ અને પાપના કર દર્શાવતા પત્ર
(૧) ××× મારા ઘરમાં સુવાવડ આવવાની છે, ને જમના મારા ઘેર તે કામ બાબદ રહી છે, માટે આલેાવણાના જવામ લખો કે સુવાવડના દીવસેાથી અંતરાય છે. અઠમ કરવા કે દન ૧૫ ના અંદરમાં કરવા કે ઉતરતાં પણ થાય ખરા.
66
ખીજુ પૂછવાનું કે સુવાવડીને કેટલા દીવસ ગયા બાદ પડીષ્ઠમણુ, સુવાવડ કરવાવાળાને કલ્પે, કોઈ ભણાવે ને કરે તેા કેટલા દીવસે થાય ને પેાતાની જાતે કહે તેા કેટલા દીવસે કરાય. એ વીગતથી ખુલાસા લખજો,
મારાથી તે દેરાસર જવાનું અથવા ભગવાનની પૂજા અથવા દર્શનનુ લખો એજ અરજ.
કોઈ સ્ત્રી સાધુ પુરૂષની સાથે ગ્રહસ્થ અનુભવવા એક મનથી માલમ પડતુ હાય અગર તેમજ હાય તે મીજા કોઇ પુરૂષ અગર સ્ત્રીને જાણવામાં આવે તે શ્રાવક તથા શ્રાવીકાને તે સાધુનું પચ્ચકખાણુ કરેથી જો તે કલ્પે કે નહી ને ખમાસણાદી દેવામાં કાઈ ખાદ લાગે કે નહિ તે લખશે.
જે સ્ત્રીને સાધુને ખુસાતનાના સમય હોય તે સ્ત્રીને તે સાધુનું પડીકમ તથા પચ્ચકખાણુ કરેથી જાતે કલ્પે કે નહીં. કેવી રીતે સ્ત્રી અને રૂબરૂમાં નીચ કમ ઉપાર્જન કરે તેને કેટલા દોષ છે, અગર ખુશતા તરફના વાતાવરણમાં તેને કેટલા દોષ છે, અગર ખુશતા તરફની વાતાવરણમાં તેને કેટલા દોષ છે.
વળી ધમ ધ્યાનના ઉપાશ્રય હતા. તે ઠેકાણે જાય....કેટલા દોષ છે ! તે શીખવા આપના ખુલાસા આવ્યા બાદ ગમે તેવી રીતે શુધ્ધી થશે.
જો આપને ગુરૂ વાચ્યા છે અને આપે મને ચેલા વાચ્યા છે. માટે પ્રશ્નો પૂછી જવામ મગાવા તેમાં હીત છે. તેથી મંગાવેલ છે, તેા કમ ઉપાજવાના સેા ડંડ લાગે તે પણ લખજો આ બાબતના ખરા જવાબ મંગાવી,
X
×
જમના ખુશી-ભક્તિમાં છે. ધર્મધ્યાન રૂડી રીતે કરે છે. હરઘડી આપને દન ને મલવાન અભીલાષ છે. સુખ શાતા વારંવાર પૂછે છે ને કહ્યું છે કે મારા ઘરમાંથી મા કરવા સારૂ ઘરે પધારે એજ ઉત્તર આપની ઉપર
શિવ
A
૨૭
મુકામ ઉદેપુર ખાનગી રીતે હાથેાાર મેગે.
THOLOH