________________
Dudintuss
28
પરંતુ ભાવી ભૂલાવે તેમજ આજથી પંચાવન વરસ ઉપર મૂળ ગભારાના જુના ચારસ ઘાટના ટોલ્લા નહિ ગમવાથી એક ભાઈએ કપાવડાવ્યા જેઓએ ઘણું સહન કર્યું; તેમજ ત્યારથી નીમા મહાજનની પડતી શરૂ થઈ.
જ્યારે સુધરવાના વખત આવ્યેા ત્યારે વળી આજથી પંદર વરસ ઉપર અમદાવાદથી એક જાણકાર માણસને ખેલાવ્યા અને તેમની સલાહ મુજબ ટલ્લા પાછા બેસાડવાનુ નક્કી કીધુ. આમાં ભાઈ પાનાચ`દ્ર લી'બાભાઈએ પણુ સારી નહેનત કરેલી, આનું બધું ખરચ સ્વ. ભાઇ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઇએ આપેલુ.
Another
આમ કરવાથી તેમની તેમજ નીમા–મહાજનની પાછી સ્થિતિ સુધરવાં માંડી, આજ વળી પાછી મંદી આવવા લાગી તે શા કારણે તે તે જ્ઞાની જ રહી શકે. આમ ચઢતી-પડતી તા આવ્યાજ કરે છે, પણુ જૈન-ધર્મ પ્રત્યેની અટળ શ્રદ્ધા જે અગેના શ્રાવકામાં છે, તે જેવીને તેવી કાયમ રહી છે. આ અમારી કપડવંજની ભૂમિનુ પુણ્ય છે. તેથી જ તે આજે પણ ગુજરાતમાં સારામાંનુ એક શહેર ગણાય છે.
કેટલાક ભાવિક અને શ્રદ્ધાળુ ભાઈએ આ દેરાસર શિખરખ ધી થવુ જોઇએ, એવી ભાવના ઘણા લાંબા વખતથી સેવતા હતા, તેવામાં દેરાસરના છાપરા વિગેરેમાં વર્ષાથી પાણી વિગેરેના કારણે આસ્તે-આસ્તે લાકડા મેદાવા લાગ્યા અને જીણુ થવ માંડયુ. આ કારણે ભાવનાઓમાં જોમ આવ્યુ. સિલીકમાં એક લાખ રૂપીઆ જેટલા અવેજ પણ હતા, એક-બે મકાન પણ વેચવા માટેની સન્નડ હતી; આ બધા સાંગા ભેગા થતાં સઘને ખેલાવી વાતે આગળ ચર્ચવા માંડી અને આખરે નિણ્ય ઉપર આવ્યા કે આ દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવા.
આ નિણ્યમાં મોટો ભાગ ભાઈ પુનમચંદ પાનાચંદે, ભાઈ રમણલાલ ન્હાલચંદ્ર, ભાઈ વાડીલાલ ઝવેરચંદ, ભાઈ વાડીલાલ શકરલાલ, શેઠ અજિતભાઇ મણીભાઈ, ભાઈ મફતલાલ રતનચંદ્ર વિગેરેએ ભજવ્યેા હતેા. ટકા આપવામાં સ્વ. નાઇ ચીમનલાલ ડાહ્યાભાઇ, ભાઈ વાડીલાલ મગનલાલ, ભાઈ મંગળદાસ ભાઈચંદ વિગેરે શ્રીમ તેા હતા.
આમ આ દેરાસરના જીર્ણોદ્ધાર નક્કી કરવામાં આવ્યા. તેમ છતાં શિખર-ખ'ધી દેરાસર બાંધતાં જગાના અભાવે ઘણા વિચારા કરવા પડયા અને જગા મેળવવા માટે દેરાસરની પછીતે આવેલ ભાઇ છેટાલાલ લલ્લુભાઈનુ ઘર વેચવાનું હતું તે રૂા. ૨૯૫૦૦૩માં ખરીદી લીધું.
આમ કરવાથી શિખર 'ધી અને ભમતી સહિત દેસર બાંધવાની સગવડતા મળી તે પ્રમાણે ખાંધવાના પ્લાન વિગેરે મનાવી કામ ચાલુ કરી દીધું .
ર
આગ માં
ઓ
२४
ક USB