________________
આ
પ્રકાશક તરફથી.
bziw]<j7148 Che p
111
Uj
THE TR
[][
[]];
35
શાસન-પ્રભાવક, સમર્થ-વ્યાખ્યાનકાર, આગમ-રહસ્યવેત્તા, ધ્યાનસ્થ-સ્વર્ગત પૂ. આગમેાદ્વારકશ્રીના બહુમુખી–વ્યકિતત્વથી સભર જીવન-ગાથાના યચિત્ ધ કરાવનાર જીવનચરિત્રરૂપ આ ગ્રંથને સુજ્ઞ-જિજ્ઞાસુ જના સમક્ષ રજુ કરતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ! જીવનને ધન્ય-કૃતાર્થ માનીએ છીએ !
વાસ્તવમાં મહાપુરુષોના જીવન અત્યદ્ભુતરીતે પ્રેરણાના અમૃતપાન કરાવતા હાય છે, પણ મેાટાભાગના મહાપુરૂષા જન-માનસમાં દેશ-કાળની સાપેક્ષ-મર્યાદાઓને આશ્રયી વિશિષ્ટસ્થાન પામતા હાય છે, પરંતુ કેટલાક વિરલ-મહાપુરુષા એવા હાય છે કે જેમનું બહુમુખી પ્રતિભાવંતુજીવન આગવું-પ્રભાવવંતુ હાઈ સર્વદેશીય અને સર્વકાલીન વાતાવરણ સર્જવા દ્વારા સમજણ કે વિવેકની માત્રાની અલ્પતાવાળા લેાકેાના માનસમાં પણ ચિરસ્થાયી સ્થાન પામતું હાય છે.
આવા એક અદ્વિતીય, અનન્ય-સાધારણ, વિરલ-વિભૂતિસમા વીસમી સદીના મહાન શ્રુતપ્રભાવક, આગમાના તલસ્પર્શી-વિવેચક, તાત્ત્વિક-પદાર્થને અપૂર્વ વિવેચન-પદ્ધતિ દ્વારા સરળરીતે રજુ કરનાર મહાપુરુષની જીવન-ગાથાને આ ગ્રંથના પ્રકાશન દ્વારા યથાશકિત-યથામતિ-યથાભકિત પ્રસ્તુત કરવા દેવ-ગુરૂકૃપાએ અમેા સમર્થ થયા છીએ, તે બદલ અર્ચિત્ય-શકિતશાળી પરમેાપકારી શ્રી જિનશાસન અને તેના મહત્ત્વપૂર્ણ-સંચાલકેાની નિષ્કારણુ-કરુણાપ્રતિ અમેા હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. Piplody
''''''',
આ જીવનગ્રંથને સુયેાગ્ય-સુવ્યવસ્થિત બનાવવા ખનતા સઘળા પ્રયત્ના છે, ૫ર તુ
અમને પેાતાને પણ જોઇએ તેવા આત્મ તાષ થયા નથી તેમ છતાં શુમે યથારાત્તિ વતનીય ન્યાયને અનુસરે શકિત તેવી ભકિત” સૂકિત પ્રમાણે શકય તેટલી સાવચેતી રાખી પૂ. આગમાÇારશ્રીના અદ્વિતીય-વ્યકિતત્વને ઉદાત્ત-શૈલિમાં પ્રસ્તુત જીવનચરિત્રને રજુ કરવા સાદર પ્રયત્ન કર્યા છે.
IRS 11 HISISTE 981
સુજ્ઞ વિવેકી-વાચકા અમારા દૃષ્ટિકાણુને નજર સામે રાખી હંસ-ક્ષીર ન્યાયે જીવનચરિત્રના પ્રસંગેાને વાંચે !! વિચારે !!!