________________
NETZWÖVÜZEEURS
વસ્યા છે. હવે દિનપ્રતિદિન તેમની વસ્તી તથા રાજ રિ વૃદ્ધિ પામતે જાય છેતેથી જ આ ગામને શહેરની પંક્તિમાં ગણવવાને લાયક થાય છે, હલમાં તેઓ જથાબંધ રહે છે, તેમના ઘરની બાંધણી જોવા-લાયક છે, તે લેકે સાબુ તથા કાગ દેશાવર ખાતે ઘણે ફેલાવે છે, હાલ તેમનાં સાતમેં ઘર છે, તેમની જૂની જગામાં હા હિંદુઓની વસ્તી છે.
આ ગામમાં પ્રથમ સલાટ લેક (પત્થર ઘડનાર) ની વસ્તી આશરે ચારસે ઘરની હતી, જેને હાલ સલાટવાડે કહે છે, ત્યાં તે લેકે જથામાં રહેતા હતા, એ પિળનું નામ તેમના રહેઠાણ ઉપરથી “સલાટવાડો' પડ્યું છે, તે હજુ પણ કાયમ છે, તે લોકોને ધંધે કમી થવાથી તેઓ જતા રહ્યા અને તે જગાએ હાલ મેટ બ્રાહ્મણ રહે છે, સલાટવાડાની પાસે કાંટાવાળી ખડકી છે, તે નામ પડવાનું કારણ એ છે કે પહેલાં ત્યાં ઘી તળવાને કાટ હતું અને હજારો મણ ઘીને તેલ થતું.
અંતેસરીઆ દરવાજા નજીક હાલ જે કંસારવાડે કહેવાય છે, ત્યાં પહેલાં કંસારા લોકેના આશરે ૩૦૦ ઘર હતાં, તે લોકોને ધંધે પડી ભાંગવા થી તેઓ પણ જતા રહ્યા, હાલ જે હરસિદ્ધ માતાનું મંદિર છે, તે કંસારા લેકની દે છે, તે માતાની મૂર્તિ પ્રથમ શાહને આરે ગામ હતું, ત્યારે ટાંકલાની દેરીએ હતી, ત્યાં પત્થરનું બાંધેલું તળાવ હતું, ત્યાંથી કંસારા લેકે એ મૂતિને લાવ્યા, જ્યારે એ લોકો આ નવી જ એ રહેલા આવ્યા, ત્યારે તે મૂર્તિની સ્થાપના કરી.
હાલ તે કંસારવાડામાં મોઢ-બ્રાહ્મણ તથા શ્રાવક–લે કોની વસ્તી છે, કંસારા લેક અહીંથી નડીયાદ, વિસનગર ને ડભોઈ જઈ વસ્યા છે ને ત્યાં હાલ કપડવંજીને નામે ઓળખાય છે.
આ ગામમાં લુહાર–લેકેનાં આશરે ચાર ઘર હતા, હાલ જ્યાં નદીના દરવાજે કુંભારવાડાની સામે વહેરી માતાની પળ છે ત્યાં રહે છે હતા, તે લેકે નાશી ગયા, તેનું કારણ એમ કહેવાય છે કે એ લેકે ખાણમાંથી લટું ગાળતા હતા, તે લેડું ગાળતાં તેમાં કંઈ વનસ્પતિને પદાર્થ મળવાથી રૂડું બન્યું, તે રૂપું શી રીતે બન્યું ? તે માલમ પડ્યું નહીં, તેથી તે લેકેએ જાણ્યું કે રાજ્યમાં જાણ થશે તે આપણને દુઃખ દેશે, તેમ જાણી નાશી ગયા, તે લકની ભઠ્ઠીઓ મહોર નદીને કાંઠે હતી, જે લેતું ગાવું તેના કાટના મજબૂત ટેકરા બનેલા છે, તે ઉપરથી નદીના તે ભાગને કાટડીઓ આર હે છે.
જે ખાણમાંથી લેતું ગાળતા હતા તે ખાણે હ હયાત છે, કેઈ હુન્નરી-માણસ તેનું માપ કાઢી તજવીજ કરે તે લેતું નિપજે, પરંતુ આ ગામમાં હુન્નરી–માણસેની ઘણું ખોટ છે, જે હુન્નરી–માણસે હોય તે સાબુ અને કાચ બનાવવા માં પણ મેટે સુધારે થાય.