________________
સિત 2010 ()
વાડાસીનેર કપડવંજથી બાર ગાઉ પૂર્વ-દિશામાં છે, વાડાસીનેરના નવાબીરાજ્યમાં હાલમાં ઠાસરાના વતની રા. રા. પ્રેમચંદભાઈ કરીને વણિક-જ્ઞાતિના સદ્દગૃહસ્થ કારભારીથી ગામમાં ઘણે સુધારે થયે છે, રૈયતને પણ સુખમાં વધારે થયે છે, લોકોને દરેક પ્રકારની કેળવણી આપવામાં તે ભાઈની દીર્ઘ—દષ્ટિ છે.
મઢ-બ્રાહ્મણની જ્ઞાતિમાં વારંવાર કુસંપને જુસ્સો આવતે, અને અમલ કરવાની જે જે જના કરે, તેને આ ભાઈ પિતાના જોરે પૂરી નહીં પડવા દેતા કુસંપ રૂપી સ્વારને પ્રવેશ કરવા દેતા નહિ. આ મહત-કાર્યથી તે ભાઈને ઘણો આભાર માની આ પુસ્તક સાથે તેમનું નામ જોડી રાખું છું. હે પરમેશ્વર ! તેમના વંશજેમાં સર્વે-જન તેવાજ હેજે !!
વાડાસીનેર જતાં રસ્તામાં વડોલ કરીને નાનું ગામ આવે છે, ત્યાં લાડણીબીબીએ પિતાને વિસામો લેવા સારૂ કેટ બંધાવેલે છે, તેમાં એક ફેર-કુવે છે, તે જોવા લાયક છે, હાલમાં તે ઘણે ખરે નાબુદ થતે જોવામાં આવે છે.
કપડવણજ ગામની આસપાસ ગાયકવાડ સરકારે કેટના રક્ષણને સારૂ ખાઈએ દાવેલી છે. નદીને દરવાજો અને કોટની બારીની વચ્ચે જે ખાઈ છે, તે ખેદતાં આશરે સાત કુટ- લાંબા હનુમાનની મૂર્તાિ નિકળી હતી, તેને ગામલેકે સરખલીએ દરવાજે મીઠાભાઈ ગુલાલની જે ધર્મશાળા છે, ત્યાં દહેરૂ બંધાવી બેસાડયા છે.
સિદ્ધરાજે કુંડવાવ બંધાવ્યાં. ત્યારે જે મૂર્તિએ નિકળી હતી તેમાંની નારણદેવની મૂત્તિ, ચર્યાશી મેવાડા નામને બ્રાહ્મણો કે જેઓ હાલની પ્રજામ જોશી તરીકે વિદ્વાન વર્ગમાં ગણાય છે, તેમના ઘરડાઓએ પિતાના ઘરમાં રાખી હતી, તે સંવત ૧૮૫૦-પ૨ માં મલ્હારરાવ ગાયકવાડની ગજરાબાઈ નામની દીકરીનું લગ્ન થયું, આ કામમાં દેશાઈ-લોકેએ સારી મદદ કરી, તેથી તે લેકે ઉપર મહારરાવની સારી મહેરબાની થવાથી, દેશાઈઓની માગણીથી નારદેવનું મંદિર બંધાવવા અમુક રકમ આપી અને દેશાઈઓએ મંદિર બંધાવી મૂર્તિ સ્થાપન કરી, તે દેશાઈના વંશજે હાલ હયાત છે.
આ ગામમાં વહોરાઓનાં પ્રથમ એક હજારને આશરે ઘર હતાં. કુંડવાવની સામે જે પિળને જૂની વહેરવાડ કહે છે, તે જાએ તથા જે જગાને હાલ પાડાપણ કહે છે, ત્યાં તેમનાં ઘરે હતાં. તેમ ધારવાનું કારણ એ કે પોળનું નામ તેરવાડ છે, તેમજ કેટલાંક ઘરમાં ટાંકાં માલમ પડે છે, એ ગેએ કુવા પણ વધારે નિકળે છે.
વળી પાડાપોળને નાકે હાલમાં તે લોકોની મજીદ છે, તે ઘણીખરી ભાંગી ગઈ છે. હાલમાં વેહેરા તેને સાફ રખાવે છે, હોરાઓને રોજગાર પડી ભાંગવાથી કેટલાક લોકો નાસી ગયા છે, અને જે રહ્યા છે તે પોતાની અસલ જગ છોડી બીજી અલગ જગમાં જઈ