________________
MESANTES
ચિત્ર ૯૮ -
પૂ. ચરિત્રનાયકશ્રીના આદર્શ-શ્રાવકરૂપ પિતાજી મગનભાઈ ભગત મહાપુણ્યના ભેગે શ્રાવક–કુળમાં અવતરેલા પિતાના સંતાનને પ્રભુશાસનના સફળ આરાધક બનાવવા માટે પ્રસંગે પ્રસંગે સામાયિક કે ધર્મચર્ચાના અવસરે વિવિધ દાખલા દષ્ટાંતથી ધાર્મિક વાંચનને રસીલું બનાવતા હતાં.
તેથી બાળકોની ધાર્મિકવૃત્તિને સતેજ કરી આરાધનાના માર્ગે તેઓના જીવનને વાળવા અવારનવાર પ્રયાસ કરતા હતાં.
તેનું દશ્ય આ ચિત્રમાં છે.
જેમાં ડાબે સફેદ પહેરણવાળા પૂ. ચરિત્રનાયકશ્રીના વડિલબંધુ મણિભાઈ વિચારમુદ્રામાં તથા લીટીવાળા પહેરણ માં પૂ. ચરિત્રનાયકશ્રી ગંભીર મુદ્રામાં જણાય છે. ચિત્ર ૯:
આ ચિત્ર પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનની કાયાપલટ કરતા અનેક પ્રસંગે જણાવનારૂં છે.
આ ચિત્રમાં ચાર વિભાગો છે. ઉપરના ભાગે–
પૂ. ચરિત્રનાયકશ્રીના વડિલબંધુ મણિભાઈના પત્ની શ્રી મહાકેરબહેનના સ્વર્ગવાસ વખતનું દશ્ય છે.
- જેનાથી પૂ. ચરિત્રનાયકશ્રી તથા તેમના ૪ બંધુએ વરાગ્યની આદર્શ પ્રણાલી મેળવી હતી. નીચે ડાબી બાજુ -
પૂ. ચરિત્રનાયકશ્રીની પ્રેરણાથી દઢ-સરકારી બનેલ જયેષ્ઠ-બંધુ મણિભાઈ પિતાજી પાસેથી સંપૂર્વ-તત્વજ્ઞાનભય ચિંતનનો લાભ મેળવી રહ્યા છે. તેની પાસે
બંને ભાઈએ અંતરની વાત કરી રહ્યા છે, જેમાં સન્મુખ બેઠેલ પૂ. ચરિત્રનાયકશ્રી જયેષ્ઠબંધુ મણિલાલની મુંઝવણને ઉકેલ પિતાની આગવી સચોટ નિશ્ચયાત્મક-શૈલિથી રજુ કરી રહ્યા છે.
1/2 ટીમો - 1
Jીક)