________________
-
Y' ,
|| S
S gar
પ્રકરણ ૩
પૂજય ચરિત્ર ના ય કશ્રી ના જન્મ સમયની પરિસ્થિતિ
જે વખતે પૂ૦ ચરિત્રનાયકશ્રીનો જન્મ થયેલ તે વખતે જૈન શાસનની સવેગી પરંપરામાં પૂ. કસ્તુરવિજયજી મહારાજની મહત્તા વખણાતી હતી, સંયમ અને ચારિત્રમાં પૂ. દાદા મણિવિજયજી મહારાજને દબદબે હતો, પંજાબથી પૂ. બૂટેરાયજી, પૂ. આત્મારામજી આદિ ધુરન્ધર વિદ્વાન ૧૮ સાધુઓએ ગુજરાતમાં આવી સંવેગી પરંપરા સ્વીકારી હતી.
તેમજ પૂ. મણિવિજયજીના ગુરુભાઈ પૂ. મોહનવિજયજી મહારાજ, પૂ, પં. રત્નવિજયજી મ., પૂ. પં. ભાવવિજયજી મ., પૂ. જિનવિજયજી ગણના શિષ્ય પૂ. પં. ઉમેદવિજયજી મ., પૂ.પં, બૂટેરાયજીના ગુરુભાઈ પૂ. સિદ્ધિવિજયજી (સ્વ. આ. સિદ્ધિસૂરિ) મ., પૂ.નેમસાગરજી મ., પૂ. રવિસાગરજી મ., પૂ. આગમેદ્વારકશ્રીના ગુરુમહારાજ પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ તથા પૂ. મેહનલાલજી મહારાજની નિશ્રામાં જૈન ધર્મનો વાવટો ફરકાઈ રહ્યો હતે.
મુગલ બાદશાહના જમાનામાં જન સાધુ-સાધ્વીન જે ત્રાસ થ હતા, તે કારણે તથા
ક