________________
શિકાર Spota
તે નકશા ઉપરથી મારી પિતાની અંગત–જાણકારી માટે એક ભાઈ પાસે બનાવી રાખેલ નકશા ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ-કાળની ગંભીરતા દર્શાવવા તથા ચિત્રમાં જણાવેલ આવી કૂટનીતિમાં પાવરધા–વિદેશીઓની ભયંકર પકડમાંથી ભાવમાં શ્રી જિનશાસનને બચાવનાર પૂ. ચરિત્રનાયકશ્રી થવાના છે, તે પ્રસ ગૌચિત્યના આધારે સારા આર્ટિસ્ટ પાસે નવેસરથી વ્યવસ્થિત રીતે આ ચિત્ર તૈયાર કરાવી વાચકોના માનસ ઉપર મહાપુરૂષની વિશિષ્ટ-આત્મશક્તિ કેવા વિષમદેશ-કાળની પરિસ્થિતિ ઉપર વિજયી નિવડે છે? તે દર્શાવવા આ ચિત્ર અહીં રજુ કર્યું છે.
આ ચિત્ર સમજવા માટે વર સુધી તટસ્થ રીતે તથાકથિત આજના ગંદા રાજકારણ () પણ ઊંડાણથી અભ્યાસ કરવો પડે. એમ કરવા જતાં આપણું માનસ કયાંક વિદેશીઓની કૂટનીતિને સમર્થક કોક વિચારધારામાં અટવાઈ જાય, એ પણ એક જોખમ છે.
હકીકતમાં આ નકશા ઉપર સ્વ. પં. શ્રી પ્રભુદાસભાઈએ કાંઈક પ્રકાશ પાથરવારૂપે લખ્યું હોત તે ટૂંકમાં સાચી પૂરેખા સમજી શકાત.
પણ ભારતીય-પ્રજાના દુભા યે પંડિતજીને આખી જીંદગીમાં ચ સોગ લગભગ મળે નહિ, અને કૂતરાને રોટલે નાખવાની જેમ કેટલાકની પિતાના વાજીંત્રરૂપે કે આશ્રિતરૂપે બનાવવાના બદ-ઈરાદાથી હારે નહિ પણ લાખ-લાખ રૂપિયા જેવી ઓફરને પણ સ્વ-માન અને સાંસ્કૃતિક-ખુમારીના બળે કરાવનાર પંડિતશ્રી પોતાની-રીતે કેઈને આશ્રય કે સહારાની શોધ, યાચના, ભીખ કે પરવાહના પંથે પગલું પણ ભર્યા વિના પિતાની મસ્તીથી જીદગીની છેલ્લી પળ સુધી કાગળ અને કલમ દ્વારા ઝુંઝતા રહ્યા.
એટલે વિષમ-પ્રસંગોથી અનુકૂળતા ન મળવાના કારણે આ ચિત્ર ઉપર તેઓશ્રી તરફથી લખાયું હોય, એવું જાણમાં નથી
તેથી આ ચિત્રને સમસ્ત ભાવાર્થ સમજાવે ગજા–બહારની ચીજ છે.
ટૂંકમાં વર્ષોથી પંડિતજીના વિચારોને પદ્ધતિ પૂર્વક સમજવા માટેના અનુકૂળ–સગો ન મળવાથી હું પોતે પણ વ્યવસ્થિત રીતે સમજી શક્યું નથી, તેમ છતાં કર્ણાહડિક રીતે તેમજ ક્યારેક તૂટક થલ વાર્તાલાપ આદિ ઉપરથી જે સમજી શક્યો છું તેના આધારે ટૂંક પરિચય લખું છું.
ચિત્ર પરિચય- ચિત્રમાં મળે ઉપરના શીર્ષકમાં “ભારત-પ્રેરિત” એવું મોટા અક્ષરેમાં લખેલ છે, તેની સામે “ધર્મપ્રધાન ચાર પુરૂષાર્થની.....અહિંસક મહાસંસ્કૃતિ” આ શબ્દ આર્ય–મહાસંસ્કૃતિના પરિચય માટે મૂકેલ છે.
વળી ચિત્રના મથાળે જમણ “આધુનિક-પ્રગતિનું રહસ્ય” એ મોટા અક્ષરે ચિત્રનું