________________
SUŠVEEARS
O
&
એકંદરે વિક્રમની વીશમી સદીને ઉષ:કાળ છેલ્લા અઢી સૈકાથી જિનશાસનની માર્મિક ભૂમિકાને ઓળખી બાળ જી સમક્ષ જિનશાસનના સનાતન હિતકર સત્યે રજુ કરે તેવા સમર્થ આરાધક શ્રુતજ્ઞાની મહાપુરુષની પ્રતીક્ષાભર્યો જણાતું હતું.
વિચારકે, દાર્શનિક અને તત્વચિંતકે તે વખતની ભારતની કંગાલીયત પર મૂક અથુપાત કરવા સાથે ચગ્ય દોરવણ આપનાર મહાપુરુષની ખામીને પારખી કાળના પરિપાકની પ્રતીક્ષા કરી રહ્યા હતા.
આવા કટોકટીના સમયે પૂ. ચરિત્રનાયક શ્રી જેવા સમર્થ મૃતધર આરાધક પુણ્યાત્માને જન્મ કેવી રીતે થયે? વગેરે બાબત હવે પછીના પ્રકરણમાં જોઈશું.
મહા પુરુષનાં લક્ષણો
©L/Y
મહાપુરુષ એટલે શું ?
= = મનને
ન = હાથમાં
આ
જ
તે મહાપુરુષ છે! » જેનામાં કર્તવ્યનિષ્ઠા અને પરોપકારવૃત્તિનું
પ્રમાણ વધુ તે મહાપુરુષ !! ક પોતે દુઃખી થઈને પણ બીજાને સુખ–શાન્તિ
આપવા માટેની તીવ્ર તમન્નાથનગનાટ જેનામાં હોય તે મહાપુરુષ !!
1
W COO
VOS096