________________
Dudinite was
૭. પૂ. મુનિ શ્રી સ્વરૂપસાગરજી મ. ૮. પૂ. મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી મ. આ બંને ગુરૂ-ભાઈએ ખૂબ જ શાસન–પ્રભાવક વિવિધ-ધમ કાર્યોં દ્વારા શ્રી સ ંધમાં અનેરી ધર્માંજામાત કેળવનારા બનેલા.
જેમાં વિશિષ્ટ કરીને પૂ. મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી મ. ના ઉપદેશથી ભાવી–ચેાવિશીના પ્રથમ-તીથ કર શ્રી પદ્મનાભ પ્રભુ આદિના સુવિશાળ જિનબિંબવાળા માટા જિનાલયેાની સ્થાપના થઈ.
૯. પૂ. મુનિ શ્રી ભાવસાગરજી મ.
જેઓશ્રીએ ઉદયપુરમાં સરકારી-હાથીડાણાની જગ્યા શ્રીસંધ પાસે લેવડાવી આખા ભારતમાં અદ્વિતીય ૧૦૦૮ ક્રૂણાવાળુ શ્રી સહસ્રણા-પાર્શ્વનાથ પ્રભુનું ૭૩ ઈંચનુ મોટુ જિનબિંબ પધરાવી સુંદર ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, ખીજા પણ અનેક જિનબિંબે–તીથ પટાની તથા શ્રી ગેડી–પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની સ્થાપના કરી ઉદ્દયપુર શ્રી સંધના ધ-સૌભાગ્યની અપૂર્વ વૃદ્ધિ કરેલ.
૧૦. પૂ. મુનિ શ્રી નાણસાગરજી મ.
જેઓએ ઉદયપુર—યોગાનના દહેરાસરા, ગાડીજીના દહેરાસરના તથા ધર્મશાળા-ઉપાશ્રય આદિના જીર્ણોદ્ધાર કરાવી જ્ઞાનભંડાર ખૂબ સમૃદ્ધ કર્યો.
૧૧. પૂ. મુનિ શ્રી નિધાનસાગરજી મ.
વિશિષ્ટ ઉદાત્ત ક્રિયાપાત્ર સુવિહિત--ત્યાગી-તપસ્વી આ મુનિરાજે જોધપુરના શિથિલાચારી યતિવમાં ઉછરેલ પણ પુણ્યશાળી મયાચંદ નામના ગૃહસ્થ ( જેઓએ યતિદીક્ષા પણ લીધેલ )ને મુઝવી શાસન-મર્યાદા પ્રમાણે ખૂબ વિશિષ્ટ સંયમી અને અપૂર્વ શાસન પ્રભાવક બનાવવા સુયૅગ્ય કેળવણી આપી.
૧૨. પૂ. મુનિ શ્રી મયાસાગરજી મ
જોધપુરના પૂર્વાવસ્થાના અંત હોવા છતાં પૂ. મુનિ શ્રી નિધાનસાગરજી મ. ની ઉક્રિયા ત્યાગ-તપ અને શાસ્ત્રીય-પ્રરૂપણાના સુંદર ઉપયાગથી પ્રભાવિત ખની શાસનને જીવન સમર્પિત કરનારા મહાપુરૂષ ૭૮ વર્ષની પાકી વય સુધી સંયમની યામાં જરા પણ ઢીલા પડયા સિવાય નિ`ળ ચારિત્ર દ્વારા અમદાવાદની હઠીભાઈ શેઠની વાડીની મગળ-પ્રતિષ્ઠા કરનારા આ મહાપુરૂષના સમાગમથી અમદાવાદના નગરશેઠના વંશમાં ધમના સંસ્કારો ગાઢ રીતે સીચાવા પામેલ.
આ પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. થી એ પરંપરા થવા પામી. પૂ મુનિ શ્રી મયાસાગરજી મ
૧૩. પૂ મુનિશ્રી
મિસાગરજી
મ.
૧૪. પૂ. મુનિશ્રી વિસાગરજી મ.
।
૧૫. પૂ. મુનિશ્રી સુખસાગરજી મ. ૧૬. પૂ. આ. બુદ્ધિસાગરસૂરિજી મ.
૧૭. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ.
૧૪. પૂ. મુનિશ્રી વેરસાગરજી મ.
૧૫. પૂ. આ. શ્રી આગમાહાક આચાર્ય શ્રી
આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ
આગ તેમાં આ જીલ ક
ર