________________
IS Quan
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
પ્રકરણ ૨૪
શ્રમણ-પરપરામાં શ્રમણવર્ગનો ૧ શાખા પૈકી સાગર-શાખાની સ્વતંત્ર અસ્મિતા પ્રકટાવનાર મ....હા....પુ..રુ....ય.....
[નોંધ : પ્રસ્તુત-પુસ્તક (પ્ર૦ ૩૧૧)મા ૧૮મા પ્રકરણ તરીકે અપાયેલ પટ્ટાવલીના અધિકારમાં સાગર– શાખાના શ્રમણ-સમુદાયની ગુરૂ-૫ પરા જણાવી છે.
પણ તે છપાયા પછી કેટલાક પ્રામાણિક-ઉલ્લેખાના આધારે મળી આવેલ કેટલાક મહત્ત્વના મહાપુરુષને નામેાલેખ રહી જવા પામેલ, તેથી તે પટ્ટાવલી અહીં ફરીથી સુધારા સાથે ટૂંકમાં રજૂ કરાય છે, સં.] વત માન શ્રમણ્-સંધના અધિનાયક જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વર જી મ. શ્રીના અનેક પટ્ટપ્રભાવક શિષ્યા પૈકી
પૂ. આચાર્ય શ્રી વિજયસે। સુરીશ્વરજી મ. ૨) પૂ. ઉપાધ્યાય શ્રી કીર્તિવિજય મ. ગણી, (૩) પૂ. ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મ. ગણી, (૪) પૂ. ઉપાધ્યાય શ્રી કનકવિજયજી મ ગણી, (૫) પૂ ઉપાધ્યાય શ્રી સહજસાગરજી મ. ગણી. આદિ આદિ-મુખ્ય શાસન–પ્રભાવક શિષ્યા થયા. તેમાં (૧) પૂ ઉપા. સહુજનાગરજી મ. ગણી અદ્વિતીય-વિદ્રાન શાસન પ્રભાવક-થયા, તેમજ અમદાવાદના નગરશેઠના વંશના મૂળપુરુષ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રભુ-શાસનમાં લાવનાર તરીકે મહાપ્રતાપી પુરુષ થયા પછી તેમની પાટે—
૨. પૂ. ઉપા. શ્રી જયસાગરજી મ. ૩. પૂ. ગણીશ્રી જીતસાગરજી મ. ૪. પૂ. ગણીશ્રી
માનસાગરજી મ.
આ ત્રણે પૂજ્યશ્રી વિવિધ રીતે શાસન-ઉદ્યોત કરનારા થયા પછી~~
પ. પૂ. મુનિશ્રી મયગલસાગરજી મ. ૬. પૂ. મુનિશ્રી પદ્મસાગરજી મ.
ગુરૂશિષ્યની અોડ આ ખેલઙી વિવિધ રીતે સુંદર ધર્મોપદેશ દ્વારા અનેક ભવ્ય-જીવાને ધમ`પ્રદેશમાં સ્થિર કરવા સાથે શ્રીસ ંધમાં ધમ ભાવની વૃદ્ધિ માટે યેતિયના સચેટ જ્ઞાનથી પસંદ કરેલ વિશિષ્ટ-મુદ્દતામાં અનેક ધમ`કાર્યાં કરાવવામાં પ્રવીણ તેમજ આગમિક–ગહન વાતોની ગૂંચ ઉકેલવામાં પણ કુશળ હતી પુરમાં સર્વ પ્રથમ ચાતુર્માસ કરી શાસન-પ્રભાવના સાથે શ્રીસંધને ધર્મક્રિયા કરવા માટે ઉચિત–સ્થાનરૂપે ઉપાશ્રયની જબ્બર ખામીને સુંદર રીતે દૂર કરી.
આ બેલડીએ વિશેષ કરીને
આ ઉપરાંત ચાગાનના વત નાન દહેરાસરાનું માંડાણુ આ ખેલડીના શુભ-હસ્તે થયેલ, શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય વગેરે ધમ સ્થાને તથા ગાડીજી જૈન ઉપાશ્રય, ગેડીજી જૈન જ્ઞાનભંડાર આદિની મંગળ– સ્થાપના પણ આ ગુરૂ-શિષ્યની જોડીના મગળ-હસ્તે થયેલ.
ખ્રિસ્ત વિના શ્યામ
૩૦૫