________________
SHUVTEURS
-
-
એટલામાં મારવાડ-બાજુના ઉત્તમ ક્ષત્રિય-કુળમાં જન્મેલ અને શિકારના પ્રસંગે ત્યાગીસાધુ ભગવંતના ઉપદેશામૃતથી “અબેલ--નિરપરાધી જેને મારવામાં ક્ષાત્રવટ શી? અન્યાયભરીનીતિ સામે દુર્બળને રક્ષણ આપવામાં સાચી ક્ષાત્રવટ છે,” એમ સમજી શિકારાદિને ત્યાગ કરી ઉદાત્ત-જીવનચર્યા તરફ વળેલ પુણ્યવાનના સંતાન, પૂના પુણ્ય–બળે ઝવેરાત પારખવાની વિશિષ્ટ-દષ્ટિ મેળવી ઉંચા ભારે—ઝવેરાતને વ્યવસાય સ્વીકારી નિર્દોષ-જીવન જીવનાર શ્રી શાન્તિદાસ શેઠ પિતાના પરિચિત બીજા ઝવેરી-મિલોની સાથે કુતૂહલવૃત્તિથી સમ્રાટ જહાંગીરના દરબારમાં આવીને બેઠા હતા.
ત્યાં બાદશાહના રમુજ-ભર્યા પ્રશ્ન વિષમ-સ્થિતિ ઉભી કર્યાનું નિહાળી શ્રી શાંતિદાસ શેઠે પિતાના નેહી-ઝવેરી મિત્રને વાત કરી કે-“શું? આવા નજીવા પ્રશ્નમાં આખી સભા ચૂપ થઈ ગઈ?'
એટલે તકને લાભ લઈ બાદશાહના હૈયામાં સ્થાન પ્રાપ્ત કરી ધંધાકીય-દષ્ટિએ ઝવેરાતને વ્યવસાય શાહી–ઘરાણમાં ફેલાવી અર્થ-લાભ અને રાજ-સન્માન મેળવવાના બેવડા-લાભને ધ્યાનમાં રાખી દિલ્હીના સ્થાનિક-ઝવેરીઓએ બાદશાહ–સમક્ષ શ્રી શાન્તિદાસ-શેઠને રજુ કરી યોગ્ય-ખુલાસો આપવાની અરજ કરી.
એટલે બાદશાહે તીણી નજર કરી શ્રી શાન્તિદાસ શેઠના અજાણ્યા-ચહેરાને પણ પ્રૌઢ પ્રતિભાવને નિહાળી ચકિત બની પૂછ્યું કે “આ કોણ?” એટલે ઝવેરીઓએ કહ્યું કે
ગુજરાતના પાટનગર-(રાજનગર) અમદાવાદના પ્રખ્યાત ઝવેરી શ્રી શાન્તિદાસશેઠ વ્યવસાયાર્થે અહીં અમારે ત્યાં પધારેલા છે.”
આજે સહજ-ભાવે અમારી સાથે રાજસભામાં પધાર્યા અને તેઓના કહેવા મુજબ આવા નજીવા-સવાલમાં બધા કેમ ગૂંચાયા ?” એ વાતને ખુલાસો અમને પૂછી રહ્યા હતા, એટલે અમે આપની હજુરમાં તેઓને લઈને આવ્યા છીએ.”
બાદશાહે સ્મિતપૂર્વક પાનનું બીડુ અપાવી સન્માઃ કરી પૂછ્યું કે “બોલો ! મારા પ્રશ્નને ખુલાસે છે ? ” એટલે સાગર–શાખાના પ્રભાવશાળી પૂ. ઉપાધ્યાય શ્રી સહજસાગરજી મ ના વરદ–વાસક્ષેપથી અવનવી–પ્રતિભ થી શોભતા શ્રી શાન્તિદાસ-શેઠ બેધડક બેલ્યા કે તુર ! જ્ઞgáia! બાવક્ર સવારમાં ગવાય વેદ વસાવું ? ચા વર છે દિવાયું ?'
બાદશાહે કહ્યું કે “નર્જી ! નહીં ! ર1 વાર ચર્િ તyāો ની જ દે ાિમો તો ઘદુત શી વાત હૈ પિતે પિતાની પાસે મોતી તેલવાને કાંટો કાઢી એક પલ્લામાં એક રતિ નાંખી બીજું પલ્લું ખાલી રાખ્યું, તે રતિવાળું પલ્લું નીચે બેસી ગયું.
બાદશાહે કહ્યું કે તાર સમાયો ! ક્યા ક્યા આવને !'
oblitz;
"UNIAN
(શા),
ગ
દ
II)
૩૫૬
C