________________
૮૯૮૨૪
પાલી, પીપાડે, મિરજાપુર આદિ ગામેાથી અનેક પુસ્તકા-પ્રતે મંગાવી જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ કર્યા.
8
વિ. સ. ૧૮૯૩માં પૂ. મુનિશ્રી મયાસાગરજીએ મારવાડ-તરફ વિહાર કર્યાં, ત્યાંથી તેઓ ગુજરાત તરફ પધારી ગયા.
પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ. પેાતાની કાયા અશક્ત થવા, લાગી અને પેાતાના ગુરૂભાઈ એ કે તેમના શિષ્ય-પરિવાર કોઇ દેખરેખ માટે આવે તેમ ન હેાઇ વિ. સ’. ૧૯૧૪માં શ્રીસંઘના ધર્મનિષ્ઠ—આગેવાન શ્રાવક શાહ કિસનચક્રૂજી ચપડાદ આદિને ખેલાવીને ભલામણ કરી કે
અમારા સાધુએ ગુજરાત તરફ છે, તેઓ હાલ આવી શકે તેમ નથી, મારૂ શરીર હવે થાક્યું' છે, માટે તમે આ બધા ધમ-સ્થાનાની દેખરેખ-તપાસ કરે !!! ધમ બુદ્ધિએ ધમ સ્થાનેાની દેખરેખ-વહીવટ આત્માની શુદ્ધૃિનું કારણ છે. તેથી ગુજરાત બાજુથી અમારા સાધુએ આવે તે દરમિયાન તમે શ્રાવકપણાની ફરજરૂપે આ ધ સ્થાનાની દેખરેખ રાખો.”
સુશ્રાવક શ્રી કિસનજી ચડે, ટેકચંદ કોઠારીને સાથે રાખી પૂ. મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે શ્રી સહસ્ત્રફણાજી, શ્રી ચાગાનના મ`દિર, ગેાડીજી ઉપાશ્રય, ધર્મશાળા, ગાડીજી જ્ઞાનભંડાર વિ. ની દેખરેખ રાખવા માંડયા.
જેઠ સુદ ૧૧ના રાજ પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ. સમાધિ--પૂર્વક સ્વર્ગવાસ પામ્યા:
મહાપુરૂષ કાણુ ?
જન્મથી ખાલ્યાવસ્થાની રહેણી-કરણીથી પૂ-જન્મની વિશિષ્ટ ક્ષાયેાપશમિક-આરાધનાના મળે અપૂર્વ આત્મ-શકિતના ચમકારાથી વિકારી–વાસનાના વાતાવરણની અસરમાં અજાયા વિના અનન્ય—સાધારણ વિશિષ્ટ ઉદાત્ત જીવન-માર્યાંથી જુદા તરી આવનારા મહાપુરૂષો જગતને રાગ-દ્વેષ-માહના ત્રિભેટે સવ-જીવાને હિતકારી-રાજમાર્ગનું નિર્દેશન કરી શકે છે.
ટૂંકમાં મનની દોરવણીને ગૌણુ કરી શ્રી અરિહંત-૫રમાત્માની આજ્ઞા પ્રમાણે જીવનની પ્રક્રિયાઓને ગેાઠવનારા મહાપુરૂષા હકીકતમાં સંસારને સદા કાળ માટે જીવન-જાગૃતિની અ-મિટ પ્રેરણા આપતા હાય છે.
આ)
]
૨૩ ક
મૌ
૩૫૪. કા