________________
SES UNTEELIAS
આની સાથે ભાલ્લાસની વૃદ્ધિ થવાથી પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથ–પ્રભુનું સુંદર વૈતબિંબ તૈયાર કરાવેલ, જેનું કે પ્રમાણ આ પ્રમાણે
ઊંચાઈ – ૬૯ ઈંચ
પહોળાઈ - ૫૭ , પરિકર ઊંચાઈ – ૧૦૧ છે.
પહોળાઈ – ૮૧ , આવા અદ્દભુત વિશાળ ભવ્ય-પ્રતિમાને અનુરૂપ દેરાસર પણ સિંહનિષદ્યા-આકારનું, છ ચેકીના ગભારાવાળું, નવ ચેકીના રંગ મંડપવાળું, પાંચ શિખરવાળું અદ્ભુત દેવવિમાન તૈયાર થયું.
પ્રતિમાજીને બિરાજમાન કરવા માટેનું પબાસણ પણ શ્વેત-આરસના શિલાની કતરણીવાળા અનેક રૂપકામથી સભર–પાષાણુ દ્વારા બનાવડાવ્યું.
વિ. સં. ૧૮૧૯ના મહા સુદ ૫ ને મંગળ મુહૂર્ત કપુરચંદ શેઠે સમસ્ત કુટુંબ પરિવાર સાથે ચઢતા-ઉમંગે ભાલ્લાસ સાથે પૂ. સુજ્ઞાન સાગરજી મ.ના હાથે અંજનશલાકા કરાવી પ્રતિષ્ઠિત કર્યા.
આ પ્રસંગે પ્રથમ શેઠાણીએ કરાવેલ પ્રાણ-પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથપ્રભુની પ્રતિમા મૂળનાયકજીના જમણા હાથે સ્થાપન કર્યા.
ડાબા હાથે શ્રી પાર્શ્વનાથ–પ્રભુને સ્થાપન કર્યા, ગભારામાં ઉત્તર અને દક્ષિણની દિવાલમાં મોટા બે ખત્તકગોખલામાં શ્રી રાષભદેવ-પ્રભુના ચાર જિનબિંબે—જે કે પૂર્વ પ્રતિષ્ઠિત કરાવેલ તે-બિરાજમાન ક્ય.
આ રીતે કપુરચંદ શેઠે યાત્રાર્થે આવેલ–તેમાંથી ક્ષેત્ર-સ્પર્શના અને ભૂમિના નિમિત્તની પ્રબળતાથી ગુજરાતના રહેવાસી છતાં લહમને લહાવે મેવાડની ધરતી પર પૂ સુજ્ઞાન સાગરજી માની પ્રેરણાથી ચઢતે રંગે-લીધે..
આવી વિશાળ જિનમૂતિના અંજનશલાકા-મહત્સવ પ્રસંગે વિશિષ્ટ-આમંત્રણથી પધારેલા મહારાણા શ્રી અરિસિંહજીએ ગુજરાતના શેઠે અહીં મારે ત્યાં આવા સુંદર દેવવિમાન જેવા જિનાલય લાખના ખર્ચે બનાવી તેની ખૂબ અનુમોદના સાથે દહેરાસરની પાછલી–જમીન ધર્મકાર્ય માટે ભેટ સ્વરૂપે આપવાની ઉદારતા દાખવી.
જેના પર કપુરચંદ શેઠે યાત્રાર્થે આવનાર સાધર્મિક-બંધુઓ માટેની નાની ધર્મશાળા બંધાવી, દહેરાસરની આગલી જમીન પણ મહારાણાશ્રીએ ભેટ કરી, એટલે આગળ અજવા
શી મોરલી કીસ્ટ્રીક
No