________________
*
ર
lev
૮૯૮૨૭
પ્રકરણ-૨૧
પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનને તેજસ્વી-આપ આપનાર સાગર-શાખાની *મિક-પટ્ટાવલીના મહાપુરૂષા
શાસન-નાયક શ્રી વધુ માન-મહાવીર-પ્રભુના ાસનમાં યથાત્તર-ક્રમિક પટ્ટ-પરંપરામાં જગદ્ગુરૂ તરીકે વિખ્યાત થયેલ મહાપ્રભાવક પૂ. આ.શ્રી વિજયહીર-સૂરીશ્વરજી મ.થી *-સાગર શાખા સ્વતંત્ર-શાખારૂપે મહાપુરૂષાથી સમૃદ્ધ બનતી રહી.
આ
એટલે કે મેગલ–સમ્રાટ અકબર-બાદશાહ-પ્ર િબેાધક, પ્રવર-શાસન–પ્રભાધક પૂ. આ. શ્રી વિજય-હીરસૂરીશ્વરજી મ. થી ક્રમિક રીતે શરૂ - યેલ સાગર-શાખાના ચૌદમા-પટ્ટધર તરીકે તપગચ્છ—ગગનમાં પ્રવર–તેજસ્વી-જ઼્યાતિપુજરૂપે પ્રકાશમાન, આગમજ્ઞ-ધુરંધર, વાઢી વિજેતા, આજસ્વિની- દેશના—દ્યક્ષ, પૂ. સ્વ. શ્રી વેર સાગરજી મ. ના અદ્વિતીય-પટ્ટધર તરીકે થઈ પૂ. ચરિત્રનાયકશ્રી શાસનના અપૂર્વ ઝળહળતા રત્ન-સમા નિવડયા
આથી હવે જગદ્ગુરૂ પૂ. આ. શ્રો વિજય હીરસૂરીશ્વરજી મ.થી શરૂ થયેલ સાગરની સ્વતંત્ર શાખાના મહાપુરૂષાના ક્રમિક પરિચય આપવામાં આવે છે.
(૧) પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ. :
જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજય-હીરસૂરીશ્વરજી મ. ના અનેક પ્રભાવક–શિષ્યા પૈકી પૂ. ઉપા. સહસાગરજી મ. આગમ-જ્ઞતા અને વિશિષ્ટ આગમિક-પ્રવચનશક્તિથી તત્ત્વજ્ઞ અને બાળજીવાને શાસનના માર્મિક રહસ્યાને સમજાવનારા અદ્વિતીય મહાપુરૂષ હતા.
પૂર્વે' શ્રમસઘમાં વિજય, વિમલ, ચંદ્ર-સાગર, મતિ, રત્ન, કળશ, નિધાન, રૂચિ આદિ ૧૮ શાખાવાળા હજારાની સંખ્યામાં મુનિએ હતા અને પ્રભુ મહાવીર પરમાત્માની ક્રમિક-પટ્ટપર પરામાં પણ ત્રેપનમાં પાટે પૂ આ. શ્રી લક્ષ્મીસાગરસૂરિજી મ. અદ્વિતીય-શાસન પ્રભાવક, સાગર નામાંકિત આચાય દેવ થયા છે, પણુ જગદ્ગુરૂ પૂ આ. શ્રી વિજય ીર સૂરીશ્વરજી મ. પછી સાગર શાખા સ્વત ત્રરૂપે સમૃદ્ધિભર્યાં વિકાસ પામી રહી, એ પ્રમાણસિદ્ધ સ્પષ્ટ હકીકત છે.
પા ૫૪ માં
३४०
ધ્રા
ક