________________
DuDiniεEURS
તેથી ચરમ
તીર્થંકર પ્રભુ મહાવીર–પરમાત્માના શાસનની પટ્ટાવલી-ગુરુપરંપરાના સંક્ષિપ્ત–પરિચયની પૂર્વ ભૂમિકાવાળે સાગર શાખાની વતંત્ર ગુરૂપરંપરાને સક્ષિપ્ત નિર્દેશ કરી વમાન સાગર-શાખાના પ્રભાવશાળી આદ્યપુરુષ રૂપ જગદ્ગુરુ પૂ. આ. શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ. ના ટૂંક પરિચય જણાવાશે, પછી તેમના સમયથી શ્રમણુ–સઘની ૧૮ શાખાઓ પૈકી સ્વતંત્ર-શાખારૂપે વિસ્તરેલ સાગર-શાખાના પ્રાચીન–અર્વાચીન પ્રભાવક– પુરુષોની માહિતીની રજૂઆત જિજ્ઞાસુઓને ઉપયોગી ધારી રજૂ કરાશે.
પ્રભુ મહાવીરની પટ્ટપર પરા ( ટ્રુ કપરિચય )
દરેક તીથંકરાના જેટલા ગણધર હાય, તેટલા ગણા--ગચ્છે હાય છે, પરંતુ ચરમ તીથપતિ શ્રી મહાવીર પ્રભુના ગણધરા ૧૧ હતા, છતાં તેમના ગણેાની સ ંખ્યા નવની હતી કેમકે એક વાચનાવાળા યતિ-સમુદાયને ગણુ કહેવાય છે.”
એટલેકે પ્રભુ મહાવીરના ૧૧ ગણધરો પૈકી આઠમા-નવમા ગણધરી સંયુક્ત રૂપે સાડા ત્રણસો સાધુઓને વાચના આપતા હતા, તેમજ દશમા ને અગિયારમા ગણધરી પણ સયુક્ત રીતે સાડા ત્રણસેા સાધુઓને વાચના આપતા હતા.
આ ઉપરથી પ્રભુ મહાવીરના ૧૧ ગણધરા છતાં છેલ્લા ચાર-ગણુધરાની સંયુક્ત વાચનાના કારણે ગણુની સંખ્યા નવની હતી, એમ સ્પષ્ટ થાય છે.
આમ છતાં પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણુ પછી પ`ચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીજીનું શાસન–સંચાલકપણું અસ્તિત્વમાં રહ્યું, તેથી તેમના જ ગણુ ચાલુ રહ્યો, માકીના ગણુધરાના ગણા પૂ. શ્રી સુધર્માસ્વામીજીના ગણુમાં ભળી ગયા.
પૂ. શ્રી સુધર્માસ્વામીજીની પરપરામાં અનેક સ–પ્રભાવક આચાર્યાં, યુગપ્રધાના થયા છે કે જેને પરિચય પટ્ટાવલીઓના સોંગ્રહ-ગ્રંથમાંથી વિગતવાર મળે છે.
જૈન-સઘમાં શ્વેતાંબર શાખામાં ૮૪ ગચ્છે હાવાની માન્યતા પ્રચલિત છે, કેટલાક વિદ્વાનાના જણાવ્યા પ્રમાણે “ પૂ. આ. વજ્રસ્વામીજીના શિષ્ય પૂ. આ. વજ્રસેનસૂરિ મ. ના ચાર શિષ્યા ચદ્ર, નાગેન્દ્ર, નિવૃતિ અને વિદ્યાધર દ્વારા દરેકના એકવીસ એકવીસ એમ ૮૪ ગચ્છ પ્રવર્ત્યા” એમ પ્રાચીન ગ્રંથામાં નાંધ મળે છે.
વળી કેટલાક વિદ્વાના એમ પણ ઉદ્યોતનસૂરિએ ૮૪ શિષ્યાને આચાર્ય પદ
જણાવે છે કે “ વિ. સ. ૯૯૪ માં પૂ. આ. શ્રી આપવા દ્વારા ૮૪ ગચ્છાની સ્થાપના કરી.” આ ઉપરાંત જુદી-જુદી પટ્ટાવલી અને પ્રતિમાજીએ પરના જૂના શિલાલેખા પરથી
આ ગ
૩૦૬ ધ્યા
૨૪ ક