________________
Belum
૬ પ્રકરણ૧૮ ર્ડ
૬ પૃ. ચરિત્રનાયકશ્રીની ફ ? વૈરાગ્ય-ભાવનાને સફળ
બનાવનાર ગુરુ–ભગવંતની રે પરંપરા–પટ્ટાવલી ડે
1: 06
પુ, ચરિત્રનાયકશ્રી જન્મ-જાત સાહજિક-વૈરાગ્યભાવના પ્રબળ-સંસ્કારોથી વાસિત બની પૂ. પિતાજીની તાત્વિક–દષ્ટિથી ઘડાયેલ આદર્શ—વિવેકબુદ્ધિથી અપૂર્વ-વૈરાગ્યરંગમાં રંગાયેલ બન્યા, કે--જેના પરિણામે વર્તમાન–શાસનને સફળ કર્ણધાર, શ્રુતજ્ઞાનના અજોડ પારગામી અને પ્રવર શાસન-પ્રભાવક બની શક્યા, પણ આ કાર્યમાં જે પુણ્ય-પુરુષની નિશ્રામાં સંયમ સ્વીકારી અદ્ભુત પ્રેરણાનું બળ મેળવ્યું ન સુગ્રહીત-નામધેય પૂ. મુનિ શ્રી ઝવેરસાગરજી મ. જેવા અસાધારણ પ્રતિભા-શક્તિ, અતિગહન આગમિક-પદાર્થોનું તલસ્પર્શી–જ્ઞાન, વિશિષ્ટ સંયમ, પ્રભાવશાલિતા આદિ ગુણસંપન્ન મહાપુરુષની નિશ્રાને પણ મહત્ત્વ પુણ્યપ્રતાપ છે.
તે પૂજ્ય પુરુષ પ્રભુ મહાવીરની પરંપરામાં કેવું અદ્વિતીય સ્થાન ધરાવે છે તેમજ તેઓના પૂર્વગામી કયા કયા મહાપુરુષો થઈ ગયા, તે બધું જાણવા-વિચારવાથી પૂ. ચરિત્રનાયકશ્રીમાં પૂર્વજન્મની આરાધનાના બળે મેળવેલ વિશિષ્ટ શ્રાવક-કુળના આદર્શ-સંસ્કારેના ઘડતરમાંથી ઉપજેલ તત્ત્વદષ્ટિ અને વિવેકબુદ્ધિની કેળવણીના પરિણામે શાસનનું ગૌરવવંતુ અપૂર્વ ખમીર કેવી રીતે વારસાગત મળ્યું ? તે વાત સ્પષ્ટ સમજાશે ! 7 આ વર્ષ
Sીચ લીટર ત્ર
માં.
જી, કટ