________________
1
2024 202
સાંઢણી ચલાવનાર અને પોતાની વચ્ચે પૂ. ચરિત્રનાયશ્રીને રાખી અંધારાના કારણે પૂરપાટ જતી સાંઢણી પરથી ગમડી જવાના ભયને ટાળવા શકરભાઈ એ તજવીજ કરી.
--
SET
ભાગ્યયેાગે સાથે લાવેલ મીણુમત્તીના જરુર પડે ત્યારે આંખા પણુ અજવાળામાં સાબરમતીના ભયપ્રદ-બીહામણા વાઘાઓમાંથી હેમખેમ પસાર થઇ સવારનુ` મ્હાં આંખણીયુ' થવા ટાણે પૂર્વ દિશાનું આકાશ લાલ થાય તે ટાઈ એ લગભગ અમદાવાદની ભાગાળે પહોંચી ગયા.
ત્યાં અમદાવાદ બહાર સાંઢણી સવારને ઠરાવ્યા કરતાં દોઢા પૈસા અને બક્ષીશના પાંચ રૂપિયા આપી વિદાય કર્યાં અને હરખભેર શંકરભાઈ પૂ. ચરિત્રનાયકશ્રીને સાથે લઈ મગલરૂપે દેવઢશČન, ગુરુવંદના, માંગલિક શ્રવણુ, જ્ઞાનપૂજન આદિ કરવાના શુભ ઈરાદાએ ગામતીપુર થઈ રાજપુરના શામળા પાર્શ્વનાથનાં દર્શન કરી ગડુલી કરી હરખભેર ૧૫ રૂપિયા--શ્રીફળ પૂ. ચરિત્રનાયકશ્રીના હાથે ચઢાવી સયમ માટેની મોંગલયાત્રા નિવિઘ્ને થવાના સકલ્પ દૃઢ કર્યાં. પછી રીચીરાડના પ્રભુ મહાવીર ભગવંતની પ્રશમરસ–ઝરતી ભવ્ય પ્રતિમાજી સમક્ષ હરખભેર દર્શીન—ચૈત્યવંદન કરી ઉમંગભેર વિદ્યાશાળાએ જઈ પૂ. શ્રી નીતિવિજયજી મ. પાસે પહોંચ્યા.
પૂ. શ્રી નીતિવિજયજી મ. શ્રીએ પૂ, ચરિત્રનાયકશ્રીને ઓળખ્યા, પાસે બેસાડી અધી વાત પૂછી, ઉપકારી ગુરુદેવશ્રી આગળ કંઇ છાનુ ન હોય એટલે શકરભાઈના ઈશારાથી પૂ. ચરિત્રનાયકશ્રીએ સક્ષેપમાં બધી વાત કરી, પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ના પત્ર પણ મતાન્યા.
પૂ. શ્રી નીતિવિજયજી મ. ખૂબ પ્રસન્ન થયા. જ્યાતિષની દૃષ્ટિએ કુમારયેાગ– રાજયોગ હાઈ તુ જ સૂરિમત્ર-વર્ધમાન વિદ્યાથી અભિમ ંત્રિત વાસક્ષેપ પૂ. ચરિત્રનાયકશ્રીના મસ્તકે કરી હાર્દિક શુભાશંસા સાથે વરદ આશીર્વાદ આપ્યા.
પછી જગવલ્લભ પાર્શ્વનાથ અને ઝવેરીવાડના ચિંતામણિ પાર્શ્વનાથપ્રભુ અને શ્રી આદીશ્વર પ્રભુ, શ્રી અજિતનાથ, શ્રી સ`ભવનાથ પ્રભુના વિશાળ શાંતરસ-ઝરતા મિત્રેાની ઉલ્લાસપૂર્વક યાત્રા કરી સયમ માટેની મંગળયાત્રા નિવિને થવાની મંગળકામના કરી અમૃત ચોઘડીયામાં હરખભેર અમદાવાદથી ધંધુકા સાંઢણી મારફત સાંજના પાંચ વાગે લગભગ પહોંચી ગયા, કલિકાલ સર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચ`દ્રાચાય મ. ની જન્મભૂમિ તરીકે ધંધુકાની પાવનભૂમિનાં ઉપાશ્રયે જઈ રાત્રિવાસ કર્યાં. દહેરાસરનાં દન કર્યા', સાધર્મિક ભક્તિના લાભ લેવા ઉત્સુક અનેલ સ્થાનિક-શ્રાવકોની ભક્તિ સ્વીકારી.
શકરભાઈ બજારમાં જઇ તપાસ કરી ચોઘડિયામાં લી'ખડી પહેોંચી જવાના ઈરાદે પ્રસ્થાન કર્યું.
સાંઢણીનુ નક્કી કરી આવ્યા. સવારે પહેલા શુભ વહેલી પરાઠે ચાર વાગે સાત નવકાર ગણી
૩૦૩
69000 90000
GC H
પરી IG) )
ત્ર