________________
OnTECN
તે દિવસે પૂજ્યશ્રી નીતિવિજયજી મ. સુદ બીજને ઉદ્દેશીને ખાર–ભાવનામાંથી અશરણુ ભાવનાની સજાય ખાલેલા, જે સાંભળી ખ'ને ભાઈએ ખૂબ જ ઉત્કટ સંવેગ– બૈરાગ્યની વિચાર–ધારામાં ઝીલવા લાગેલા.
પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી એવી ચઢતી પરિણામની ધારાએ ચઢયા કે—
આવા ભીષણ સ`સારના કારાવાસથી છેડાવનાર પ્રભુ--વીતરાગનું' આ શાસન છે, આ શાસનની ક્રિયાઓ યથાવત્ ગુરૂગમથી આચરતાં ગમે તેવા વિષમ કર્માંના બંધના પણુ ક્ષીણુરસવાળા થઈ નિરવશેષ મની જાય છે.'
આવા નિમાઁલ–પરિણામેાથી ઉપજેલ-ઉલ્લાસ સાથે તેમણે લઘુ-શાંતિના આદેશ માગ્યા, પૂ. મહારાજશ્રીએ આપ્યા, એટલે પૂ. ચરિત્રનાયકશ્રીના હાર્દિક–ઉલ્લાસના મિશ્રણથી દૂધમાં ખાંડ ભળવાની જેમ ક’ઠની મધુરતામાં, ખેલવાની ધાટીમાં, ઉચ્ચાર-શૈલિમાં વધુ અમક આવી, માંડલીમાં રહેલ અન્ય–સાધુએ તથા પ્રતિક્રમણ કરવા આવેલ શ્રાવકોને અનેરૂ આકર્ષીણુ થયુ', સહુએ આવા નાના—બાળકમાં આદ–સસ્કાર ઘડનારા શ્રાવક માતા-પિતાની હાર્દિક અનુમાદના સાથે નાની ઉ ંમર છતાં ધર્મના અદ્ભુત ર ંગે રંગાએલ તે ખાળ–શ્રાવકને સહુએ અનેરા ધર્મોલ્લાસ સાથે બિરદાવ્યેા.
પ્રતિક્રમણ પછી સહુની જિજ્ઞાસા વધી પડી, ફૂંક પરિચય પૂ. મહારાજશ્રી પાસેથી મેળવી સહુએ જિનશાસનની જયવતતાને અનુભવ કર્યાં.
તે રાત્રે પણ મને ભાઇઓએ પૂ. મહારાજશ્રીની પરિચર્યા દરમ્યાન અનેક ધાર્મિકખાખતેની ગૂંચ ઉકેલી, પૂ. ચરિત્રનાયકશ્રીએ સંસારી-જીવનના ડગલે-પગલે અન્યણા અસંયમ ભર્યા વ્યવહારામાંથી છૂટવા માટે સદ્ગુરૂના ચરણે જીવનના ઘડતર અંગે શી શી તૈયારી જરૂરી? એ વાત સમજવા પ્રયત્ન કર્યાં.
પૂ. ચરિત્રનાયકશ્રીની મણિલાલ કરતાં ઉંમર નાની અને પૂ. વેરસાગરજી મ. ના અને મગનભાઈના પત્રમાં મણિલાલને ડીક્ષિત બનાવવા માટેની ભલામણુ છતાં તેમની તત્ત્વદૃષ્ટિ, ગુણગ્રાહિતા, સંયમ-ધર્મની ઉત્સુકતા અને વિનીતતા તરફ પૂ. નીતિવિજયજી મ. અજમ આકર્ષણ અનુભવી રહ્યા.
ચેાગ્ય-અવસરે બંને ભાઇઓએ સંથારા પારસી ભણાવી સૂવાની તૈયારી કરી, નિદ્રા ન આવી તે દરમ્યાન પરસ્પર બંને-ભાઇઓએ પૂ. મહારાજશ્રીની ઉદાત્ત ધીર, ગાંભીર, પ્રકૃતિ ખાખત તથા સંયમધર્મ-પ્રવૃત્તિ અંગે આપણી પાત્રતા પૂ. મહારાજશ્રી કેટલી આંકે છે ? આદિ વાત કરી.
સવારે ચેાગ્ય-સમયે ઉઠી રાઈ-પ્રતિક્રમણ કરી અજ્ઞાત કે'ક શક્તિથી પ્રેરાઇ બંને ભાઇઓને બે–ત્રણ સામાયિક કરવાનો ઉલ્લાસ થયા.
(मा
ર