________________
DUDITEURS
સારવાર છતાં ધારી સળતા ન મળવાથી મગનભાઈ એ વિ. સ. ૧૯૪૬ના માગસર મહિને નડિયાદવાળાની દવા ચાલુ કરાવી, તેની પણ અસર ખરાખર ન થવાથી પોષ સુદ ૭ના શ્રાવિકાને વાત કરી દેવા માટે મણિલાલને અમદાવાદ કલવાનુ ઘરમેળે નક્કી કર્યું.
પછી કમુરતાં ઉતરેથી ઉતરાણના બે ત્રણ દિવસ પ! સઘળા સ્વજનવને ભેગા કરી મણિલાલની શારીરિક--સ્થિતિ ઇંલ્લા ચાર છ મહિનાથી રદી, તાવ; આદિથી ખૂબ કથળી હોવાથી તથા તે મટે અહીના તથા મહુધા, ચુણેલ, નડીયાદના વૈદ્યોની દવા વગેરેના ભરચક કરાવેલ ઉષારો છતાં શરીર ખૂબ ક્ષીણ થવા પામ્યું છે, સરખી રીતે દવાની જરૂર છે, આદિ વાતની વ્યવસ્થિત મગનભાઇએ રજુઆત કરી. અદાવાદ સારા વૈદ્યની દેખરેખમાં વા માલવાની વાત પર ભાર મૂકી સઘળાની સંમતિ લેવડાવી.
કર વા માટે યોગ્ય દિવસે અમદાવાદ
મહા સુ. ૧ ના મગળ દિન જિનમંદિરે સ્નાત્રપૂજા ભણાવી વિધિપૂર્વાંક અષ્ટપ્રકારી–પુજા કરાવી અને બાળકો ગનભાઈએ હાથમાં શ્રીફળ અને જમનાબહેન પાસે કંકુનું તિલક કરાવી ઉપર ચોખા ચોડાવી શુકન તરીકે ગાળની લાપસી ખાવી ઉંમ`ગભેર વજન–વગની ભાવભરી વિદ્યાય સાથે શુભ ચાડિયામાં તૈયાર કર્યા.
પ્રયાણ વખતે ઘરમાં સામાયિકની ઓરડીમાં પ્રભુજીના ડેટા આગળ ઘીના દીવેા કરી ૨૭ વાર શ્રીનવકાર મહામત્ર ગણાવી નિવિને વ્યવહારષ્ટિથી દવા કરાવવા અમદાવાદ જવા પાછળ ભાવરાગની રામબાણ દવા રૂપે સંયમના સ્વીકાર અંગે ! ખળ મળે તેવી શુભ-આશ’સા પૂ. ગુરૂદેવના ચિત્ર સમક્ષ ચરણ-સ્પ કરવા સાથે પૂ. ચરત્રનાયકશ્રી અને મણિલાલે સુદૃઢ
રીતે કરી.
મગનભાઈ એ પણ હૈયાના આશિષ આપ્યા, અન્ને ભાઇઓ ઉપડતા સૂરે હાથમાં શ્રીફળ લઈ ઘરેથી નીકળી પૈતૃક--દેહરે દન કરી પૂ. ચરિત્રનાયત્રીએ ભાવપૂર્વક સાથિયા તથા શ્રીફળ ચઢાવ્યું અને મણિલાલે પૂ ચરિત્રનાયકશ્રીની સૂચના મખ ચિંતામણી દાદાના દેહરે નંદ્યાવના માટા સ્વસ્તિક કરી તેના પર ૧ા રૂપિયા સા’શ્રીફળ ચઢાવ્યું.
પછી ખૂબ ભારપૂર્વક સ્તવના કરી જીવનને પાવન અને ધન્ય બનાવનાર સર્વવિરતિના પથે સફળ પ્રયાણની સુંદર કામના સાથે અને ભાઈએ મૃ ના આવેલ સ્વજન-વની ભાવભરી વિદાય સાથે પૃ. બાપુજી અને પૂ. માતાજીના ચરણે સ્પ દ્વારા શુભ આશિષ લઈ ગામડેથી મંગાવેલ પવનવેગી સાંઢણી પર સાત નવકાર ગણી સવાર થયા.
કપડવ‘જતા સીમાડા,વરાંસી નદીના કોતરો, આતરસુખાની સીમ, સાબરમતીના આઘા વગેરે ઝડપથી પસાર કરી સૂરજ માથે આવતાં પૂર્વે અજમાવત કાટ વટાવી અહિયલ થઈ દહેગામની ભાગાળે આવી પહોંચ્યા.
ZHI
કાકો બાક
ર
.....
૨૦૮
-------