________________
MS HUNDEEIRE
_
શું
આ બધાના પ્રરણુ–સંત તરીકે પૂ. ચરિત્રનાયકેશી રહ્યો હોય, તેમ સમર્થક-નકકર પુરાવા પરથી પ્રતીત થાય છે.
“xxxxx મણીલાલ મગનલાલની વંદના. દન પરતે ૧૦૮ વાર ત્રીકાળ યથાયોગ અવસરે અંગીકાર કરશેજી.
હું મારગ દેશીકાના પાઠ ૨૮ ભણ્યો છું, તથા અમર–કાશન ગ્લૅક બસે મુળ પાઠ કર્યા છે, તથા સારસ્વતને અરથ ગઈકાલ દીને શરૂઆત કર્યો છે, આ આપને જાણ છે સારૂં લખ્યું છે.
ધરમસ્નેહ વિશેષ રાખશે. આપ માસું કરવાનો વિચાર અતરે જરૂર રાખશે. એ જ વિનંતિ...૪૪૪૪૪ સં. ૧૯૪૪ ના ચઈતર સુદ છે” - જો કે આ પત્ર મણિભાઈના જીવનના પાયાનું પાકું ઘડતર થયા પછી છે, એમ છતાં તે સમયની દૃષ્ટિએ અતિ-અદભુત ઉચ્ચ-જ્ઞાનાભ્યાસની વિવિ-ભૂમિકાના સર્જન ઉપરથી તેના પાયામાં પૂ. ચરિત્રનાયકશ્રીએ રેડેલ પ્રેરણાનું વજા–બળ અનુમાનિત થાય છે.
એકંદરે મણિભાઈના ધાર્મિક-વ્યાવહારિક, આધ્યાત્મિક અને નૈતિક જીવનના ઘડતરમાં પ્રત્યક્ષ–અપ્રત્યક્ષ રૂપે પૂ. ચરિત્રનાયકશ્રીએ ખૂબ જ ફાળે આ હેવાનું તે વખતના મળી આવેલ નકકર-પુરાવાઓથી સમજાય છે.
એમાં વળી કુદરતી–સંકેત પ્રમાણે ભાવિયેગે વિ. સં૧૯૪૩ના આસો સુદ ૧૨ના રોજ ખૂબ જ ટૂંકી નજીવી–માંદગી ભેગવી આયુષ્યની દે! જ જાણે અલ્પ હોય તેમ મહાકુંવરબેનને સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયે અને મણિભાઈ વિધુર બન્યા.
આ પ્રસંગે લાગણીવશ બનેલ મોટાભાઈની ડોલી ઉકેલ વિવેકબુદ્ધિના સઢને ટકાવી રાખવા મગનભાઈએ પિતા-તરીકેની આશ્વાસન આપવાની ફરજ ઉપાંત શ્રાવક તરીકે સચોટ દાખલાદષ્ટાંત દ્વારા સંસારનું આગવું રોમાંચક ચિત્ર કલાકોના કલાકે સુધી મણિલાલને પાસે બેસાડી સમજાવવા રૂપે પિતાનું આદર્શ-કર્તવ્ય અદા કરેલ.
આના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીને પણ સૂતેલ એ રાત્મા જાગૃત થવા લાગ્યો અને પિતાજીની વેધક, જેશીલી અને માર્મિક ભાષાની ઉદાત્ત–શૈલ માં રજુ થયેલ સંસારના નગ્નચિત્રને નજર સામે લાવી શકયા અને જીવનને રાહ ચોક્કસપણે શોધી શક્યા.
વળી મિટાભાઈની મહ-વિલ દશા પરમ-હિતકારી અ શું શ્રાવક-રત્ન મગનભાઈની ઓજસ્વિની હિતકર-વૈરાગ્યભરી વાણીથી પલટાઈ ગઈ, તેમ છતાં શ્રીમંત-કુળના નબીરા હોઈ દિવાળી લગભગ પ્રતિષ્ઠિત-કુટુંબેમાંથી ઘર બેઠે ફરી પરણવા માટે સુયોગ્ય-કન્યાઓના માતાપિતા તરફથી દબાબુ જમનાબેન અને મામા વગેરે સ્વજન -વર્ગ મારફત મણિભાઈ ઉપર આવવા લાગ્યું.
OOO
OOO06