________________
KAS UDVIEMBRE
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે –
“જે જાતકની કુંડલીમાં શુક્ર અને ગુરુ કેંદ્રમાં હોય, શનિ પણ કેંદ્રમાં હેય, લગ્ન ચર રાશિમાં હોય, ત્યારે જાતક ઈશ્વરી-અંશાવતાર રૂપ ભવિષ્યમાં બની શકે, તે પેગ ઉભે થાય છે.
તેથી ઈશ્વરીય-વિશિષ્ટ-શક્તિને અંશ લઈ જન્મી રહેલ બાળક ભવિષ્યમાં વિશિષ્ટ–કેટિને કુળને અજવાળનાર અને જગતમાં પુણ્ય-કીતિની પ્રભા ફેલાવનારે થાય છે. આ સંબંધી શાસ્ત્રીય–ઉલ્લેખ નીચે મુજબ જોવા મળે છે.–
"पुण्यश्लोकस्तीर्थचारी कलाज्ञः
____ कामासक्तः कालकर्ता जितात्मा वेदान्तज्ञो वेदशास्त्राधिकारी
जातो राजश्री घरोंऽशावतारे ॥" અર્થાત્ ઉપર જણાવેલ અંશાવતાર–ગમાં જન્મેલ જાતક પવિત્ર કીર્તિવાળો, વિવિધ તીર્થોનું પરિભ્રમણ કરી જીવન ધન્ય બનાવનાર, કલાઓને જાણકાર, જીતેન્દ્રિય, વેદાંત-શાસ્ત્રને પારગામી અને વેદાંતના તને પચાવી અદ્દભુત-આત્મલક્ષ્મીને વિકાસ સાધનાર બને છે.
એટલે આ જાતકનું માનસ લગ્ન થવા છતાં ત્યાગની ભાવનાથી ખૂબ રંગાયેલ રહે.
તેથી જાતક લગ્નમાં રહેલ ચતુર્થહીની પ્રબલતાથી નાની ઉંમરે પણ અંતરંગ વિશિષ્ટ સંસ્કારોથી સંસારનો ત્યાગ કરી દીક્ષા લે, તેમ છતાં દુન્યવી-નિયમાનુસાર કયારેક ગ્રહ પિતાને ભાવ ભજવે તેથી બળાત્કારથી પણ દીક્ષા છોડી સંસારમાં પાછા આવવું પડે, તેમ છતાં લાંબે કાળ સંસારમાં તેઓ રહે તેવા ગ્રહ–ાગે નથી.
કેમકે શનિ સાતમા સ્થાનને માલિક હોવા સાથે આઠમા સ્થાનને પણ રાશિની દષ્ટિએ માલિક હેવાથી સંસારની વાસનાઓ કદી પણ આ જાતકને સ્પશી શકે તેમ નથી.
એટલે સ્વ–પુરૂષાર્થના પરિણામે પૂર્વજન્મની ગ-સાધનાના પ્રતાપે સંસાર છોડી ટૂંકા ગાળામાં જ ફરીથી જીવનના પરમ-લક્ષ્યરૂપ આધ્યાત્મિકસાધનાના પંથે આવી જ જાય. - વળી જ્યોતિષની દષ્ટિએ ચંદ્રથી પાંચમે સ્થાને એટલે કે પુત્ર–સ્થાનમાં મંગળ જન્મ સમયે રહેલ છે, તેથી જાતકને સંસાર સફલરૂપે આગળ વધે તે યોગ નથી. આ સંબંધમાં માનનારી માં ઉલ્લેખ છે. કે–
"चन्द्रात् पंचमगो भौमो
___जन्मकाले यदा भवेत् । पुत्रहीनो नरः स्त्रीणां
નન્ને પતિ નિશ્ચિત ':
@ોટ
|ીરીકા