________________
MOBIVEN
---
>
•
આ રીતે મહિનાની છેલ્લી તિથિ અમાવાસ્યામાં જન્મ થયેલ હેઈ“બાળકમાં બહારના ક્ષોભના નિમિત્તે ઘણુ છતાં ચિત્તની અજબ સ્થિરતા, પોતાના લક્ષ્યની પૂર્તિ કરવા આડે આવતા વિને-કોની પરંપરાથી પણ નિર્ભયતા, સાજન-માન્યતા અને શારીરિક-બળની દષ્ટિએ દુર્બળતા” સાહજિકરીતે રહેવા સંભવ છે.
વળી રાતના છેલ્લા પહેરે જન્મે છે તેથી “સૂર્ય સમાન તેજસ્વી, સુંદર નેત્ર-તિવાળો સર્વજન–વલ્લભ, બહુજનમાન્ય, અને વૈભવ સંપન્ન આ જાતક થાય.”
આ પ્રમાણે રવિવારનો જન્મ બાલકમાં શૂરવીરતા, મસ્તકના કેશની અલ્પતા, શ્યામમિત્ર લાલાશ-પડતા શરીરની કાંતિ, ઉદાર પ્રકૃતિ, મહાબળ-વીર્ય તથા ઉત્સાહ ગળથુથીમાંથી જ વિસવા માંડે તેમ” લાગે છે.
બાળકને જન્મ પુષ્યનક્ષત્રના બીજા ચરણમાં છે, તેનું ફળ શાસ્ત્રોમાં એમ જણાવાયું છે કે“ “દેવ, ગુરૂ, ધર્મ અને શાસ્ત્રો પ્રતિ વિનય, સ્વધર્મ–પિતાના કર્તવ્યોના પાલનમાં નિષ્ઠતા, લોકમાન્યતા, અનેક-વિધાઓની પારગામિતા, સૌમ્ય-સ્વભાવ અને સુંદર-આકૃતિ આદિ વિશિષ્ટ ગુણે આ બાળકમાં પુનમના ચંદ્રની જેમ સેળે-કલાએ ખીલે છે.”
આ રીતે જન્મસમયે વર્તતા સિદ્ધિયોગથી બાળકને ભાવિમાં હાથ ધરાતા સર્વ–કાર્યોમાં અનેકવિની પરંપરાને મહાત કરીને પણ આદર્શ સિદ્ધિ-સફળતા મેળવી શકવાની ક્ષમતા પ્રાપ્ત થાય તેમ લાગે છે.
વળી ચતુષ્પાદ, કરણમાં જન્મેલ આ બાળકમાં અપરિગ્રહવૃત્તિ ખૂબ જ વિકસે તેમ લાગે છે.
તેમજ આ કરણની અસરથી જણાતી કેટલીક મૌલિકતાઓ યાન ખેંચે તેવી છે.
આ બાળક શરીરની કે જાતની પણ પરવા કર્યા વિના સત્યમાગ ઉપર અડેલ પણ ઉભા રહેવાની વૃત્તિવાળે, વડીલોને માન-મત ગ્યરીતે જાળવી જાણે, તેવો વિવેકી અને પ્રાણીમાત્ર ઉપર હાર્દિક અનુકંપા-કરૂણું ધરાવનાર બનશે.” તે આ કરણની વિશિષ્ટતારૂપ લાગે છે.
તેમજ દેવગણમાં જન્મેલ આ બાળક “પ્રવર-વક્તા, વ્યાખ્યાન-કલાકુશળ, હૈયાને ભેળ, મહાબુદ્ધિશાળી, અલ્પ-આહારવાળે, ગુણેને ભંડાર, અનન્ય-સાધારણ વિદ્વત્તાવાળો થવા સંભવ છે.
વળી મેનિના જન્મને લીધે આ બાળકની સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી અનન્યસાધારણ વિશિષ્ટતા જણાય છે કે –
“શાસ્ત્રસિદ્ધ અને મહાપુરૂષોએ ચિંધેલ ઉદાત્ત-પ્રશસ્ત માર્ગ ઉપર સદા ઉત્સાહપૂર્વક
-
-
-
-