________________
HUVUN
તિષની દષ્ટિએ મહત્વના ગણાતા પ્રકૃ-ગે જાતકની વિરલ-ઉત્તમતા પૂરવાર કરે છે.
એટલું જ નહિ, પણ જાતક પ્રૌઢ-અવસ્થાના મધ્યભાગના પૂર્વાર્ધમાં પહોંચતાં પૂર્વે વિલુપ્ત પ્રાયઃ બની રહેલ શાસ્ત્રીય-ગ્રંથને જીર્ણ-શીર્ણદશાના કારણે અલભ્ય-સ્થિતિમાંથી ગ્ય અધિકારી ને ઉપયોગી-દશામાં લાવી પ્રાચીન–પરંપરાનું પુનરૂજજીવન કરી મંગલકારી જીવન-સાધનાને સફલ પુરસ્કર્તા બને તેમ કકસ જણાય છે.
વધુમાં નામશેષ બની રહેલ સાધુ-સંઘની પ્રખ્યાત-શાખાને પુનરુદ્ધારક બની વિશાલ વટવૃક્ષની જેમ શિષ્ય-સંપદાના મંગલ-પરિવારને સ્વામી આ જાતક બને, તથા ચંદ્ર સમાન નિર્મળ-ચદેહને ચિરસ્થાયી બનાવનાર અને સદીઓથી નહીં બનેલ વિશિષ્ટ-શિલ્પકૃતિ અને અનન્ય-સાધારણ-ઉપગિતાથી સભર મંદિરના નિર્માણ દ્વારા શાસન અને ધર્મની દિગંત વ્યાપી-કીતિને સ્વામી આદિ વિશિષ્ટઅલૌકિક-ગુણોના સફળ-વિકાસને સૂચવનારા વિરલતમ જોવા મળતા ઉત્તમ વેગે આ કુંડલીમાં છે, એ નિઃશંક હકીકત છે.
આ પ્રમાણે કાશીના પંડિતરાજે ટુંકમાં છતાં મુદ્દાસર બધી બાબતોના વિચાર સાથે વ્યવસ્થિત-ફળાદેશ જણાવી છેવટે જણાવેલ કે
“બાતત્ય પ્રસર્વે, રિઝન્તિ તમન્ના /
भाग्य यस्य प्रकृष्टं वै, धर्मणाप्तं सदद्धि कम् ॥ અર્થાતુ-“ધર્મ-પૂર્વ જન્મમાં આચરેલ વિશિષ્ટ સત્કર્મોથી સદા-હંમેશાં અદ્ધિ-સંપત્તિવાળું પ્રકૃષ્ટ ભાગ્ય જે જાતકનું હોય છે, તેની સામે બધા ગ્રહો હાથ જોડીને ઉભા રહે છે.”
એટલે કે-મહાપુરૂષોની સેવામાં બધાય ગ્રહો પિતાની શુભ અસર પહોંચાડવાની વિશિષ્ટ સેવાનો લાભ લેવા માટે સ્વતઃ ઉપસ્થિત થઈ જતા હોય છે. - તેથી આ ફળાદેશ લખવા પ્રયાસ એ માત્ર ટુંક મતિવિલાસ કર્યો છે, છેવટે તે પરમાત્મા જગતપિતાએ જગતના ઉદ્ધારાર્થે મોકલેલ મહાપુરૂષ તે અનિર્વચનીય હોય છે. તેથી અંજલિથી દરિયે ઉલેચવાની જેમ મહાપુરૂષોની અભુત-શક્તિઓનું સંક્ષિપ્ત-વર્ણન પણ અશક્ય છે.
ફકત આ ન્હાને રસના પાવન થઈ અને હાર્દિક સંતોષ થયે કે આવા મહાપુરૂષ હવે જગતમાં આવી રહ્યા છે !!!
મારી ગણનાતીત–વંદનાંજલિ હો આવા મહાપુરૂષોને !!!
આ રીતે કાશીના પંડિતરાજના લખેલ અદ્ભુત ભાવ-ભક્તિભર્યા ફળાદેશને વાંચી મગનભાઈ ઘડીભર હર્ષના અતિરેકથી ગળદ બની ગયા અને આ બધું યથાર્થરૂપે પરિણમે એવી મંગલ આશંસાથી એકવીશ નવકાર અને સાત વસાદર ગણ્યા.
જીવનની ચરિત્ર,