________________
2012
પછી મગનભાઈ પાછા-પગે બેઠક–ખંડમાંથી નિકળી થેલીમાં સાથે લાવેલ ઉત્તરાસણુ નાંખી બહુમાન પૂર્ણાંક તે થાળીને ઘરે લઈ જવા માટે પૂર્વ ચેાજના–પ્રમાણે પાણીથી ભરેલ ખેડા ઉપર શ્રીફળવાળી ચાર કુમારિકા-કન્યાના શુકન સાથે પેાતાના ઘરે આવ્યા અને સામાયિકની એરડીમાં તે થાળી પધરાવી, ઘીના દીવા કરી નવસ્મરણુ ગણ્યા અને શ્રી નવકાર મહામંત્રની ત્રણ માંધી-માળા ગણી.
ખરાખર ખાર ઉપર ચાત્રીસથી એક્તાલીસ મિનિટના મગલ-મુહૂતે પડિતજીના આપેલ ફળાદેશના કાગળા અને જન્મપત્રીના ભુંગળાને ચાંદીની મેાટી ડખ્ખીમાં લીલું–રેશમી વસ્ત્ર પાથરી સવા અગિયાર રૂપિઆ રોકડા મૂકી ડબ્બી બંધ કરી નાભિપ્રમાણ ઊંચા પાટલા ઉપર કસુંબે પાથરી ઉધ્વ-શ્વાસે ડબ્બી પધરાવી.
કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ: એમ ત્રણ દિવસ અખંડ ધીના દીવા કરવાની પતિજીની સૂચના અનુસાર પ્રભુ મહાવીર પરમાત્માના અને પૂ. ગુરૂદેવશ્રી ઝવેરસાગરજી મના ફોટો ઉપર-નીચે પધરાવી, વીતરાગ પ્રભુના શાસનની સ્વ-પરહિતકારી શક્તિ ખાલકમાં અવતરે’' એવા સકલ્પ સાથે જમનાબહેનના હાથે અખંડ દ્વીપક પ્રગટાવ્યે.
44
પછી મગનભાઈ એ ત્રણ નવકાર, એકવીસ વસાદર' અને સાતવાર ૐ નમઃ પાર્શ્વ નાથાય સ્તાત્ર ગણી, પાછા પગે એરડીમાંથી બહાર નિકળી એડીના બારણા આડા કર્યા અને બહાર ઊભા રહી સાત નવકાર ગણી બેઠકખંડમાં આવ્યા.
ત્યાં થોડીવાર જમનાબેન સાથે પડિતજીના ઉલ્લાસભર્યા ચહેરા અને તેમની જણાવેલ ત્રણ દિવસની આ વિધિઃ આદિ ઉપરથી બાળકનું ભાવી ખૂબ જ ઉજજવળ હોવા સંબંધી વિચારણા કરી જમવા માટે ઉચા.
અપેારના સમયે શ્રાવિકા સાથે સામાયિકમાં મગનભાઇએ પ્રભુ મહાવીર–પરમાત્માની અંતિમ દેશનામાં જણાવાયેલ પુણ્યપાલ રાજાના આઠ સ્વપ્નના અધિકારની વાત પ—કથા સંગ્રહમાંથી સંભળાવી વતમાન કાળે શાસનની સ્થિતિ ચિંતાજનક છતાં કાળમળની વિષમ તાને આભારી છે, તેથી પ્રભાવક—મહાપુરૂષ વિષમ-કાળની અસર ભુંસી નાખે તેવી મહેચ્છા સાથે નવજાત બાળકના અનુમાનિત મહત્વભર્યાં લક્ષણેાથી આપણને કદાચ તેવું સૌભાગ્ય પ્રાપ્ત થવાની વિચારણા જમનાબહેનના હૈયામાં સ્થિર કરી.
પરિણામે જાણે તુરત અસર થવા પામી હોય તેમ સામાયિક પાર્યા પછી જમનાબેને મગનભાઈ ને વાત કરી કે‘દિવાળીના દિવસેામાં બાળક-હેમચ‘દને બધા દહેરે દર્શાન કરાવી દરેક–દહેરે ગહુલી કાઢી બાળકના હાથે શ્રીફળ અને સવા રૂપી મૂકાવી સવાપાંચ રૂપી ભંડારમાં બાળકના હાથે ન ખાવવા–એવી મારી ભાવના છે.
ચર બન
૧૭