________________
11) 02/20
ખરાખર આઠમાં પાંચ મિનિટ બાકી હતી, તે સમયે અનેક વરિષ્ઠ, રધર, વેદપાઠી, પીતાંબરધારી–બ્રાહ્મણાથી પરિવરેલા કાશીના પંડિતરાજ એ ઘેાડાની ખગ્ગીમાં શિખા-પુંડ્ર અને વેદ- શ્રુતિઓના સ્વરાભિનય સાથે ઉચ્ચારણવાળા પીતાંબરધારી ચાર બ્રાહ્મણુ ખટુ જાણે સાક્ષાત્ ચારવેદ માલસ્વરૂપે હાય-ના મધ્યભાગે બિરાજેલા પધાર્યા.
અગ્ગી ઊભી રહેતાં '
સ્થાનિક જોષી મહારાજ કાશીના પ`ડિતરાજ સામે હાથ જોડી
ઉપસ્થિત થયા.
કાશીના પંડિતરાજે કહ્યું કે—
પિ! જીહાગી? (સ્થાનિક જોષીની અટક શુકલા હતી) વઢે ન भात्री महापुरुषके दर्शनार्थ ! ચી હૈ મેં શેઠનીના ઘર ?
સ્થાનિક જોષી મહારાજે કહ્યું કે—
હા ! હા! પધારો! જુઓ ! આ જમણીબાજુ સ્વાગત સામગ્રી લઈને શેઠજી સપરિવાર આપની રાહ જોઈને જ ઊભા છે !!!”
કાશીના પંડિતરાજ બગ્ગીમાંથી બે પિરચારકાના ખભે હાથ મૂકી ધીમેથી નીચે ઉતર્યાં કે– મગનભાઇના નિર્દેશાનુસાર સધવા સ્ત્રીઓએ કકુવાળા ચાખાથી વધાવ્યા, અને વયેવૃદ્ધજ્ઞાતિ–વડીલના હાથે સુગંધી–ભરચક–પુષ્પાવાળી માળા પહેરાવી.
પછી દેશી-વાજિંત્રના ધમકારા સાથે ઘરે લઈ જઈ ચેાગ્ય-સ્વાગતપૂર્વક મંડપમાં સુસજ્જિત બેઠક ઉપર બેસાર્યા.
પૂર્વસૂચના મુજબ જમનાબહેન બાળક હેમચ`દને વૈભવાનુરૂપ થોડા પણ કિંમતી વસ્ત્રાભૂષણથી સુસજ્જ કરી મ`ડપમાં મર્યાદાસર ગેાઠવેલ–સ્રીવગની બેઠકના આગલા ભાગે ગાદી ચાકળાવાળી નાની માંચી ઉપર બેઠા.
સ્થાનિક–પ`ડિતજીએ ઉપસ્થિત સઘળા સાજનને ટૂંક શબ્દોમાં સાધ્યું કે
કાશીના મહાપ્રકાંડ વિદ્વાનાએ ભેટ કરેલ “જ્યાતિષ ચૂડામણિ”ના બિરૂદથી શાભતા ઉચ્ચકાટિના વિદ્વાન મહાપુરૂષ ભાગ્યયેાગે શામળાજીથી ડાકાર જતાં જરૂરી–કારણથી ચાર દિવસ માટે અહી રોકાઈ ગયા છે.
તેમાં કપડવ‘જ નહી' પણ ગુજરાતની પુણ્યભૂમિ, અરે ભૂલ્યા ! ભારતની પુણ્યભૂમિના તિલકસમા અને કાળબળથી વિખરાતી કે ઝાંખી પડી રહેલ આય–સ'સ્કૃતિના આવરણાને દૂર ખસેડવાની વિરાટ શક્તિવાળા પનાતા બાળકના જન્માક્ષર માટે મગનભાઇ મારી પાસે આવેલ, પણ વિશિષ્ટ-ગ્રહયાગાની પ્રશસ્ત-સ્થિતિ વગેરેમાં મારૂ જ્ઞાન ટૂંકું પડતું લાગવાથી અચાનક ઘેર બેઠે ગગાની જેમ પધારી ગયેલ પ`ડિતરાજના સ'પર્ક સાધ્ય
વ
૧૯૧ હ
F
ન
ત્ર