SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર DUÏŽÃЕEU RS આપે જે ઇચ્છા પ્રગટ કરી તે માટે પ્રસન્નતાપૂર્વક શેઠજી તૈયાર છે, તેમ છતાં શેઠશ્રીની એવી ઈચ્છા છે કે-આ મ્હાને આપ ઘરે જ પધારો તે આપ જેવા વિશિષ્ટ કમ કાંડી—-પવિત્ર તથા બ્રહ્મવંશ-શિરોમણિ શાસ્ત્રીજીના ચરણકમલ દ્વારા ઘર પવિત્ર થશે.” આજ રાત્રે શ્રોત્રિયવાડમાં કરૂણાશકર શ્રોત્રિયને ત્યાં આપ જવાના છે, તેવું જાણ્યુ છે. તે તેની સામે નજીકમાં જ શેઠનુ મકાન છે, તેા જરૂર ઘરે પધારવા મહેરબાની કરો. !!! કાશીના શાસ્રીજીએ કહ્યું કે— વસ ! યંત્ર ! તવ તે પૈસા હો કરેગે! મુન્દ્રી સ્ત્રીજા અવર વાર હૈ! ક્યા! સને-વિટાયા ? आज रातको श्रोत्रियजीके घर जानेसे पहले ही शेठजीके यहां आठ बजे भावी महापुरुष रुप प्रधानेात्तम जातकके दर्शनार्थ आउंगा. उसके बाद ही ग्रहों की स्थिति, द्रष्टि, भावप्रबलता आदिका निर्णय भगवत्कृपासे रात्रिका शांतचित्तसे सोचकर करूंगा ! ते! पडतजी ! आप इस जातकके फलादेश के लिए कल बारह बजे आप मुझे मिळे ! कल दुपहर के बाद उपनयन संस्कारादिक बहुत काम है. और मुझे डाकार भी जल्दी पहुंचना हैं !!! मैं अपनी मतिअनुसार भगवान जैसा भी लिखवाएगा वैसा संक्षेपमें लिखकर रखुंगा. આટલુ કહીને કાશીના જોષી મહારાજ મગનભાઈ સામે ભાવુકતાથી હાથ જોડી ઊભા થઈ અંદર આડ માં ગયા. મગનભાઈ એ જતી વખતે સેાનેરી-કિનારીના ધેાતીજોટા તથા પીતાંબર–જોડી આપવા વિચારેલ, પણ સાંજે પોતાના ઘરે આવનાર છે, ત્યારે ઠીક રહેશે, તેમ ધારી તે બધુ લઇ ઘરે આવ્યા. ઘરે આવી પોતાના સ્વજન-સબંધીઓને કાશીના પંડિતરાજ નવજાત—ખાળકના જન્મ સમયના વિશિષ્ટ-ગ્રહયાગેાના સ્પષ્ટ ફલાદેશના નિણૅય માટે સ્વયં જાતે ઘરે પધારવાના સમાચાર જણાવી પતિરાજના સ્વાગત અર્થે યાગ્ય--તૈયારી ઝડપથી શરૂ કરાવી. ઘરની બહારના ભાગે સુંદર નાના મંડપ બંધાવી, રેશમી સાડીએથી શણગારી, કાચની હાંડીઓમાં રંગબેરગી ગ્લાસમાં ખેાપરેલ તેલની ભવ્ય રાશનીના ઝગમગાટ થઇ રહે તેવી વ્યવસ્થા કરી. ઘરની આગળના એટલા ઉપર મોટી પાટ મૂકાવી, નવા ભરાવેલ ગાદી—તયિા ગેાઠવી ઉપર મખમલ–જરીના ગલીચા પાથરી તાજા સુગંધી ફૂલની માળાએથી આસપાસના ભાગ શણગાર્યાં. સુંદર–વસ્રાભૂષણાથી સુસજ્જ થઇ જ્ઞાતિ, સ્વજન-ડીલેાને આગળ રાખી દલાલવાડાના પશ્ચિમાભિમુખ દરવાજા પાસે શ્રોત્રિયવાડના નાકે મુખ્ય રાજમાર્ગ ઉપર કાશીના પંડિતરાજના સ્વાગત અર્થે સાંજના સાડાસાત પછી કંકુ, ચાખા, પુષ્પમાળા અને દેશી વાજીંત્રની તૈયારી રાખી. આ છે ૫ ૪. મી ง ધ્રા ૨૦ ક ૧૮૦
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy