________________
KUVVENIRE
કર્યું, તે જોતાં તે મારું જ્ઞાન બધું વાપરવા છતાં ગ્રહોની સ્થિતિ, બળાબળતા અને દૃષ્ટિ વગેરેની મહત્તાનું ચિક્કસ ફળ સંપૂર્ણ રીતે કહેવા અસમર્થ બની રહ્યો છું.”
તે તમે જે સાથે આ તે કાશીવાળા ધુરંધર તિષી મહારાજ-જેઓ સ્વતઃ જાણેને બાળકના કે તમારા પુણ્ય-પ્રકર્ષથી આવી પહોંચેલાને રૂબરૂ મળી કુંડળી બતાવી ગ્ય માર્ગદર્શન મેળવીએ ! બાકી ગણિત વગેરે તે પરમાત્માની કૃપાએ હું કરી આપીશ, પણ ઘર બેઠાં જાણે ભગવાને જ મોકલેલ કાશીના ધુરંધર-વિદ્વાન જ્યોતિષી મહારાજના જ્ઞાનને લાભ મેળવીએ.”
“આટલા માટે જ મેં તમને તાત્કાલિક બેલાવ્યા છે! કેમકે–સાંભળવા પ્રમાણે નવરાત્રિના છેલ્લા દિવસે તેઓ ડાકેર પહોંચવા ધારે છે. બીજી તેમની પ્રવૃત્તિઓમાં આપણી મુલાકાત ઢીલમાં ન પડે, માટે “સુમરા રીu” ન્યાયે આજે બપોરે તેમને મળીએ!”
હું હમાણે મારા સંબંધી મારફત ચોક્કસ સમય નક્કી કરી તમને ઘરે ખબર આપું છું, અગર તમારા ઘરે જ આવું છું.”
મગનભાઈ આ વાત સાંભળી પૂ. પરમારાધ ગુરૂદેવ ભગવંતના સૂચન મુજબ તિષ દ્વારા બાળકના ભાવિની સ્પષ્ટ રૂપરેખા જાણવાની જિજ્ઞાસામાં આ રીતે વિશિષ્ટ–સાધનોને સંગ સ્વતઃ મળી રહે અનુભવી, પૂ. ગુરૂદેવશ્રીના સૂચનની ગંભીરતા બદલ પૂ. ગુરૂદેવશ્રી પ્રતિ બહુમાનની લાગણી અનુભવી. - મગનભાઈ ઘરે આવી, ઉપવાસ હોવાથી સામાયિક માટે ઉપાશ્રયે ગયા. ત્યાં ઉપદેશ કપાવલી નામે ગ્રંથ-જેમાં શ્રાવકનાં ૩૬ કર્તવ્યને અધિકાર વિગતવાર દષ્ટાંત સાથે છે-નું વાંચન કર્યું. - સામાયિક પુરૂં કરી ઘરે આવ્યા કે પંડિતજી આવ્યા અને કહ્યું કે “કાશીના જોષી મહારાજે સાંજના ચાર વાગ્યા પૂર્વે આવવા જણાવ્યું છે, તો આપણે બે વાગે જઈએ !”
મગનભાઈએ કાશીના વિદ્વાન જ્યોતિષીનું બહુમાન કરવા સુંદર પીતાંબરની જેડી, સેનેરી કિનારીને મહામૂલે છેતી, શ્રીફળ અને એક સ્વર્ણ-મુદ્રા (ગિની), સુંદર-સુગંધી પુને હાર તથા વિવિધ પકવાનની છાબડી વગેરે માણસ પાસે લેવડાવી બરાબર બે વાગે ગાંધી કુટુંબના જેશી મહારાજ સાથે બ્રાહ્મણ-જ્ઞાતિની વાડીમાં કાશીથી પધારેલ મોટા જોતિષી પાસે ઉપડતા-સૂરે રવાના થયા, સામે જ વાછરડી સાથે ગાય અને પાણીનું બેડું શકુન તરીકે નિહાળી પ્રસન્નતા સાથે બ્રાહણજ્ઞાતિની વાડીએ પહોંચ્યા.
ત્યાં વાડીના મુખ્ય દ્વારથી જમણે વિશાલ ખંડમાં ગાદી-તકિયા ઉપર વ્યાઘચર્મ પાથરી દ્વાદશપુંડ્ર (તિલક) ધારી પીતાંબર પહેરેલ કાશીના જોતિષી મહારાજ બપોરના સમયે મુલાકાતીઓ ન હોઈ માળાથી જપ કરી રહ્યા હતા.
(આ)
B ગ રે
મ