________________
DA DUBEN
શાસનનું અદ્વિતીય અણુમેાલ રત્ન થશે! તમારી ભાવનાને સાકાર કરે તેવા આગમેાના સમ વ્યાખ્યાતા તમારા કૂખથી જન્મેલ મહાપુરૂષ થશે.”
આવા ભાસ થયા.
જમનાબહેન ઝબકીને જાગી ગયા, આસપાસ ક ંઇ ન દેખાયું–સ્વપ્ન હતુ` કે સાચું!' મને શા ભાસ થયા !
થોડીવારે ફરી જમનાબહેન શાંતિથી નવકાર ગણી સૂઈ ગયાં.
પણ આ ભાસ થયા પછી જમનાબહેનને વારંવાર આગમાના પ્રભાવક કો'ક મહાપુરૂષ થાય, જલ્દી થાય, થશે કે નહીં ! આદિ જે અજ પેા હતેા તે શમી ગયા
જો કે જમનાબહેનને પગતળે રેલા આવવાની જેમ પોતાનેા પુત્ર સંસાર છેડી • સાધુપણું લે તે રૂચ્યું નહી', મેાહના ઉદયની કારમી અસર જરા તેમને ગૂંચવતી રહી, પણ એકદર આગમાના સંબંધમાં કો'ક મહાપુરૂષ હવે આ સંસારમાં પ્રગટ થવાની સભાવનાથી જમનાબહેન આંતરિક રીતે પ્રસન્ન થયાં.
આ પછી જમનાબહેન લગભગ આઠમા મહિના આવતા હાઇ પ્રવૃત્તિની દૃષ્ટિએ ધર્મીમાં જરા મંદ પડચાં, પણ આંતરિક વિચારધારામાં–
વિષમકાળ જિનબિંબ જિનાગમ ભવિષ્યકુ આધારા” “મેાહનું ઝેર નિવારણુ મણિસમ
તુજ આગમ તુજ બિભજી’ સુષમાથી દુઃષમા
મારે
અવસર પુણ્યનિધાનજી” ખિમાવિજય જિનબિંબ સદાગમ
પામ્યા પુણ્યનિધાનજી’
આદિ સ્તવનાની કડીએ મગજમાં ખૂબ ગુજતી રહેતી હાઇ પ્રભુશાસનના અદ્વિતીય મહિમાને ચમકાવનાર કો'ક મહાપુરૂષ હવે જાણે જગતમાં પ્રગટવાની તૈયારીમાં છે, તેના આનદની સાથે અવસરે અવસરે આગમાનું બહુમાન –ભક્તિ–વિનય કરવા—કરાવવાના ભવ્ય મનારથા થતા. મગનભાઈ તે મનોરથાની પાછળ રહેલ ઉમંગને પારખી યથાયેાગ્ય રીતે પૂરા કરવા સક્રિય પણ અનતા.
પરિશિષ્ટ પ` અને હિમવત થેરાવલીના ભાષાંતરમાંથી પ્રભુ મહાવીર દેવ
Ч
ર
ત્ર
ન
૧૪૯
સ