________________
ક
UŽVEENURE,
* પ્રતિષ્ઠા-મહત્સવ પત્યા પછી સુ. ૮ના પ્રતિક્રમણ પછી પૂ. સાધ્વીજી મ. સાથે શાસનના પ્રાણસમા આગમોની પુનિત-પ્રભાવકતાની વિચારણા પ્રસંગે જાણવા મળ્યું કે
આ પવિત્ર આગમની રચનાની પુણ્યતિથિ વિ. . ૧૧ ની છે, તે દિવસે ચરમતીર્થ કર પ્રભુ મહાવીર પરમાત્માએ શાસનની સ્થાપના કરી અને ગણધરે દ્વારા દ્વાદશાંગીની રચના કરી.”,
આ વાત સાંભળી જમનાબહેનને કોણ જાણે કેમ! એકેક દિવસની પવિત્ર-મહત્તાને ધ્યાનમાં લઈ તેનું આરાધન કરવા ઉમંગ જાગેલ.
પિતાના સ્વામીનાથને વાત કરી વૈ. સુ. ૧૦ પ્રભુ મહાવીર ભગવંતના કેવળજ્ઞાન દિવસ તરીકે પવિત્ર માની તે દિને આંબિલ કરી બૈ. સુ. ૧૧ શાસનની સ્થાપના દિને ઉપવાસ કરી પ્રભુ મહાવીર પરમાત્માની અછદ્રવ્યથી ભાવપૂર્વક પૂજા કરી સ્નાત્ર ભણાવી સુંદર અંગરચના સ્વહસ્તે કરી “વિષમ-કળિકાળમાં શાસનને વારસો પ્રભુ મહાવીરે કે સુંદર આપ્યો છે! આગમને ખજાનો કે અણમોલ છે!” વગેરે ઉદાત્ત-વિચારોથી પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા ભાવ યત્કિંચિત્ વ્યક્ત કર્યાને સંતોષ માન્ય.
મગનભાઈને સાથે લઈ વિહારક્રમે પધારેલ પૂ. મુનિશ્રી પ્રકાશવિજયજી મ. પાસે જઈ આગમની હસ્તલિખિત પ્રતિઓનું સોનેરી રૂપેરી મુદ્રાઓથી પૂજન કરી બહુમાન પૂર્વક જ્ઞાનભક્તિ કરી.
પૂ. સાધ્વીજી મ. પાસે જઈ બપોરના સમયે અગિયાર ગણધરના ફેટને પધરાવી અગિયાર ગણધરના દેવવંદન ઉલ્લાસભેર કર્યા.
સાંજના પૌષધ લઈ પ્રતિકમણમાં શ્રી વજસ્વામીજીની અદ્ભુત સજઝાય સાંભળી પ્રતિક્રમણ પછી સંથારાપોરસી પૂર્વે જમનાબહેન શ્રી વજસ્વામીજીના નાની બાલ્યાવસ્થામાં પણ અદ્ભુત સંયમી-જીવનની વિચારણામાં ખોવાઈ ગયાં.
આવા મહાપુરૂષોની આજે ખરેખર જરૂર છે, હે પ્રભુ ! આજે આગમને પેટી-પટારામાંથી બહાર કાઢી ગ્ય અધિકારીઓના હાથમાં પહોંચાડનાર કે'ક પુણ્યવાન મહાપુરૂષ જન્મે તે શાસનને ઉદ્યોત ખૂબ ફેલાય. !!!” - સંથારપારસી ભણાવ્યા પછી સંથારામાં સુવા છતાં ઉદાર-વિચારધારામાં ઉંઘ જલ્દી ન આવી અને આવી તે ક્યારે આવી! તે ખબર ન રહી અને મધ્યરાત્રે જાણે મધમનિદ્રાએ જમનાબહેનને કોક ઢળીને કહેતું હોય કે
“બહેન ! શાને આટલી ચિંતા કરે છે ? તેવું મહામૂલું રત્ન તમારી કુક્ષિમાં જ છે, તે
(અ)
ગઈ
માં # ૧૪૮ Bદ્ધા
૨
ક.