________________
DusintεEUQS
સામર્થ્યવાળી કાળી આઠમના નામથી ઓળખાતી આસાવદ ૮ આસપાસની કેક માંગળ રાત્રિએ જમનાબહેન આસા-માસની એળીની આરાધનાથી મેળવેલ મંગળ દૃષ્ટિ વિકાસના આધારે પૂ. સાધ્વીજી મ. ના ઉપાશ્રયે પ્રતિક્રમણ કરીને ઘરે આવ્યા પછી પ્રતિક્રમણુ દરમ્યાન સાંભળેલ “આઠે પ્રભાવક પ્રવચનના કહ્યા” (પૂ. ઉપા. યાવિજયજી મ. રચિત સમ્યકત્વના ૬૭ ખેલની સજઝાય ઢાળ−૮), અ`તુ મનન કરવામાં લીન બની ગયાં.
સમય થયા, એટલે સ્વામીનાથ રાજ સથારાપેારસી ભણાવી નવકાર મહામ ંત્રનું ધ્યાન ધરે તેથી તેમની સાથે સથારા પારસી ભણાવી પેાતાના પલંગ પાસે આવી પુનઃ શાસનના પ્રભાવક કેવા હાય ? અને હવે આ શાસનમાં વમાન કાળે સાધુઓની સખ્યા જ જુજ રહી છે. જે છે તેમાં પણ આગમના જાણકાર ખાસ કાઈ નહી ? આઠ પ્રભાવકમાં સૌથી પ્રથમ પ્રભાવક પ્રાવચનિક એટલે વતમાન શ્રુતનારે અનેા, જે પાર લહે ગુણખાણુ’ લીટીના વિચારમાં જમનાબહેન ખૂબ ઊંડા ઉતરી ગયાં.
” એ
વર્તમાનકાળના આગમા ભંડારામાં હસ્તલિખિત પ્રતરૂપે કેવી દુર્દશામાં છે ? મધા આગમા મેળવવા જ કુંભ, તેને વાંચવા, તેના અથ સમજવા, તેના રહસ્યને મેળવવુ, અને જગતના જીવાના હિતની દૃષ્ટિથી સાત્ત્વિક શૈલીએ રજૂઆત કરવી ? આ બધુ આજે કેવુ દુભ થયુ છે ?
પ્રાવચનિક પ્રભાવક હવે કાણુ જાણે ક્યારે થશે ? આમ વિચારમાં ન જાણે કયારે જમનાબહેન નિદ્રાવશ થઈ ગયાં, તેની ખખર તેમને ન રહી.
ખરાખર મધ્યરાત્રિના સમય કે જે તાંત્રિક-શક્તિવેત્તાની દૃષ્ટિએ મહારાત્રિ કહેવાય, વળી જે આધ્યાત્મિક-શક્તિએના સૂત્રપાત માટેના સર્વોત્તમ સમય કહેવાય તે થયેા.
તે મધ્યરાત્રિના નીરવ-વાતાવરણમાં મંગળ-શુભ ચેાઘડીયે જમનાબહેન ભર–નિદ્રામાંથી મધ્યમ નિદ્રામાં આવ્યાં અને માનસચક્ષુથી સ્વપ્નમાં આકાશમાંથી મદમસ્ત મનહર આકૃતિવાળા હૃષ્ટ-પુષ્ટ સુંદર વૃષભને ઉતરતા અને પેાતાના પેાતાના મુખમાં પ્રવેશ કરતા જોયા.
તું નિદ્રાભંગ થયા, જમનાબહેનના આખા શરીરે રામરાજિ વિકવર થઈ, આખા શરીરમાં જાણે ક'ઈક શક્તિની સુષમા ફેલાઇ હાય, તેમ અપૂ` મીઠી અણુઅણુાટી અનુભવી, જાણે ગરીબ–ભિખારીને મહામૂલું નિધાન મળે ને જેવા સંતાષ થાય, તેથી વધુ અનહદ—સંતાષની લાગણી અનુભવાવા લાગી.
સૂતી વખતે પ્રાવચનિક-પ્રભાવક સંખ`ધી વિચારધારાને અજ ંપા હતા, તે હવે જાણે સાવ શમી ગયા, અવ્યક્ત રૂપે પણ જાણે પાતાને સમાધાન મળી ગયું.
RHI
૩.