________________
VESTRE
ઘણા ઉદય અફળ જવાને લીધે ઘણે (ઉદવેગ) રહે છે, પણ આપ સરખા ગુરૂ ફરીફરીને મળવાના નથી, માટે કઈ વાતને વિચાર નહીં કરતાં રૂડા કારણે રૂડે લાભ થશે, એમ વિચારીને જ વિચાર ગોઠવે છે, તે વખત ઉપર જણાવીને આપ જ્યાં હશે એ જગયાએ આવીશ તે જાણશે..........
અત્રે આપના પ્રસાદથી સુખશાતા છે, આપની સુખશાતાને પત્ર કાલ દીને સાંજરે મા, તેથી આનંદ થયો છે, વલી સેવક ઉપર કીરપા લાવીને લખશોજી.
કેસરીયાજી મહારાજની ભગતી રૂડી રીતે ઘણા સમુદાયથી થઈ છે, તે જાણી ઘણે ખુશી થ છું.
બીજું આપસાહેબ અતરે ચુમાસું કરવાનો વિચાર જરૂર કરશે કે જેથી ઘણે લાભ થશે, ધરમને ઉદ્યોત વિશેષે થશે.
તમારી પાસે બે મુનિમહારાજ કેણ છે? તેને ઉત્તર તથા કેવાક બોધવાલા છે? તે આપ લખશે તેથી જાણીશું,
વીશેષ પરકારે કરીને અધ્યાત્મના સહિત સરળ ધર્મક્રિયા ફલવતી છે, માટે અપ્રમાદપણે જ્ઞાન વિશેષ ફલદાયી છે.
માટે એકાંત ક્રીયા-પક્ષીયાને તથા એકાંત જ્ઞાન-પક્ષીઆ જીવને તાદશ ફલ થઈ શકતું નથી.
માટે જે કઈ મુનિ મહારાજ વહેવારમાં થીરતાવાન ન હોય તેને ગનાન (જ્ઞાન) સહીત ક્ષિા કરવામાં હીત થશે.
બાકી આ કાલે ઘણા છે વેવારના (વ્યવહાર) રસીઓ છે, પણ કેટલાક તે વિશેષ ફલ પ્રાપ્ત થાય, તેવી વાત સાંભળી પણ શકતા નથી.
માટે કેવા બોધવાળા છે ને કેવા સંઘાડાના છે? હેને ઉત્તર લખશેજી, ”
ઉપરના પત્રમાં શ્રાદ્ધવર્ય શ્રી મગનભાઈનો અંતરંગ ધર્મપ્રેમ અને ચોમાસાને લાભ આપવાની હાર્દિક ભાવના સ્પષ્ટ સમજાય છે.
સાથે જ મહત્વની એક વાત પત્રના ઉત્તરાર્ધના લખાણથી એ પણ સમજાય છે કે શ્રાવક શિરોમણિ મગનભાઈ અણસમજભરી શ્રદ્ધા કે દૃષ્ટિરાગથી દૂષિત શ્રદ્ધાવાળા ન હતા.
ઉપરના પત્રમાં પાછળની લીટીઓ તેમના હૈયામાં ધબકી રહેલ સમ્યગ્રદર્શનના તેજથી ઓતપ્રેત ધર્મપ્રેમ અને શાસનને અનુરાગ જણાવે છે.
“જે કઈ મુનિ મહારાજા વહેવારમાં સ્થિરતાવાન ન હેય
આ
ગ છે
મ