________________
DUDUNTEERS
માગે. પ્રેરણા દ્વારા જોડવામાં સુ ંદર સજાવટ અને મીડી વાણીથી એપતા અનેરા વ્યક્તિત્ત્વવાળા હતા, ધર્મ ક્ષેત્રાની સુવ્યવસ્થા જાળવવા માટે ભાઈચંદભાઈ વહીવટી ત ંત્રના નિષ્ણાત, કાર્યદક્ષ, અજોડ વહીવટદાર હતા.
સ
ખરેખર ચરિત્ર—નાયકશ્રીમાં અપૂર્વ ઉત્તમ ધાર્મિક-સંસ્કારના વારસે ભાઇચંદભાઈની વિશિષ્ટ ધાર્મિક પ્રવૃત્તિએથી ઉતર્યાં હાય તેમ જણાય છે.
તેમના સુપત્નીનું નામ કુવરમ્હેન હતુ, તે પણુ “ નુરૂષો દિ ચે:” કહેણી મુજબ ધક્રિયાઓ અને ઉદ્દાત્ત સંસ્કારોની સમૃદ્ધિવાળાં આદશ શ્રાવિકા હતાં.
વીતરાગ–પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, સુપાત્ર દાન, સાધર્મિક ભકિત અને દીન-દુઃખી–અનાથની અનુક ંપા અને નાના મેાટા જીવાની જયણા પૂર્વકની જીવદયાના કાર્યમાં આદર્શ દ પતી તરીકે બંને જણા ઉમગભેર જોડાતાં અને જીવનના લ્હાવા છૂટે હાથે લક્ષ્મીના સદ્વ્યય કરી મેળવતાં,
આખા શહેરમાં આ જુગલજોડી આદશ ભાવનાઓ, વિશુદ્ધ વ્યવહાર, પ્રેમાળ સ્વભાવ, દુઃખીએ પ્રતિ લાગણીશીલતા, અતે વિશિષ્ટ ગુપ્તદાનની પ્રવૃત્તિ આંદિથી શ્રીરામ–સીતાની જોડ તરીકે અરદાવાતી હતી,
શ્રાવકજીવનની મર્યાદાઓને વિવેકપૂર્વક નભાવનારા ભાઈચંદભાઈ નિત્ય જિનપૂૠ, ગુરૂવહન, બે ટંક પ્રતિક્રમણ, યથાશક્તિ તનિયમ, પચ્ચક્ખાણ આદિ ધર્મ ક્રિયાઓ કું વહેનના ધાર્મિક સહકારથી વ્યવસ્થિત રીતે કરી જીવન ધન્ય બનાવતા હતા,
આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રીના ધાર્મિ`ક ઉદાત્ત, સ ંસ્કારોનુ વાવેતર કરવા તત્પર બનેલ શેઠ ભાઈચંદભાઈ તથા આદર્શ પતિવ્રતા શીળવતી શ્રી કુંવરમ્હેનનુ વિશુદ્ધ સસ્કારમય ધાર્મિક જીવન અનેક પુણ્યાત્માઓની અનુમેદનાને પાત્ર હતું.
શેઠ ભાઈચંદભાઈની વિશિષ્ટ ઉદ્દાત્ત પ્રકૃતિ તથા ધર્માં વણા અને દુઃખી થવાને ધમ માર્ગે ચઢાવી ભાવ દયાના લક્ષ્ય સાથે કરાતી અનુપમ દ્રવ્યયા ખરેખર નામ પ્રમાણે ગુણની જાહરાત કરતી કે “ ભાઈચંદ શેઠ હકીકતમાં સહુના ભાઈ તુલ્ય હતા.”
શેઠાણી કુવરબહેન પણ અનેક રીતે ધાર્મિક આચરણાની પ્રવૃત્તિ સાથે સ્વ-જ્ઞાતિ કે પર જ્ઞાતિમાં નિરાધાર–દુ:ખી વિધવા મહિલાઓ કે મૂંગા પશુ-પ ંખીઓ આદિની હાર્દિક મમતા પૂર્ણાંક ફરજ અદા કરવા રૂપે ગુપ્ત રીતે વિશિષ્ટ સહાય પહોંચાડી પોતાનું બીજુ નામ * મંછાબહેન ધન્ય બનાવી રહ્યા હતા,
* મંછા એટલે ઇચ્છાએ, સહુની ઇચ્છાઓને પૂર્ણ કરનાર હોઇ શેઠાણીનું ખીજુ નામ મછામહેન સફળ ગણાતુ.
રા
॥
XXXX
레
૧૨૦
---
ર