________________
04@
૦ તમામ આગમાની પ્રતો લખાવી ભંડારામાં સ્થાપી, પૂ.આ. દેવભદ્રસૂરિ મને વિન ંતિ કરી પ્રાકૃતમાં “વીર ચરિય'ની રચના કરાવી,
all
૦ વીર શેઠને ધર્મનિષ્ઠ યશદેવ નામે પુત્ર હતા, જેની ધ સ્નેહભરી પ્રાથનાથી તેમજ તે વખતના શ્રી નન્નાકારની વિનંતીથી આ. દેવભદ્રસૂરિજીએ પ્રાકૃતમાં સર્વાંગ સુંદર “પાધ નાથ ચરિત્ર”ની ભરૂચમાં રચના કરી.
• શ્રી ગેાવન શેઠના ચોથા પુત્ર નન્નયશેઠ કપડવંજમાંજ સ્થિર રહ્યો. તેને પેતાના ભાણેજ યશેાનાગ ઉપર ખૂબ ધાર્મિક સ્નેહ હતા.
• નન્નય શેઠને સાવિત્રી ભાર્યાથી ગેાપાદિત્ય અને કપદી નામે પુત્રા હતા, જેમાં કપદી શેઠે કપડવ’જથી શત્રુંજય આદિ મહાતીર્થંના મોટા છરી” પાળતા સંઘ કાઢી શાસનની પ્રભાવના કરેલ.”
આ રીતે કપડવંજના પુણ્યવાન શ્રી ગેાવન શેઠ અને તેમના કુટુંબ-પરિવારની ઉદાત્ત ધાર્મિક ભાવનાથી ભરપૂર ખારમી સદી પહેલાંના અજ્ઞાત ઇતિહાસ શ્રી મહાવીર ચરિત્ર (પ્રાકૃત)ની પ્રશસ્તિના આધારે જાણવા મળે છે.
બારમી સદી પછી તેા કપડવંજની યોગરિમા વધારનારા ઘણા પ્રસંગો વ્યવસ્થિત રીતે જોવા-જાણવા મળે છે, જેમાં સૌથી વધુ મહત્ત્વની વાત નવાંગી ટીકાકાર પૂ. આ. શ્રી. અભયદેવ સૂરીશ્વરજી મની સ્વ ભૂમિ તરીકેની જગપ્રસિદ્ધ છે.
પૂ.આ. શ્રી. અભયદેવસૂરીશ્વરજી મ આઠે પ્રભાવકમાંના પ્રાવચનિક પ્રભાવક હતા, કેમકે જ્યારે આપણાં આગમા અ--ભાવા ને સમજાવનાર વ્યવસ્થિત ટીકાઓના અભાવે દુર્બોધ બનવા લાગ્યાં. ત્યારે આ મહાત્માએ અનેક જુદી જુદી વાચનાઓ મેળવી તેમને વ્યવસ્થિત બનાવી અસ્ત-વ્યસ્ત થયેલ કેટલાક પાઠોને મહા-પરિશ્રમે ગીતા મહાપુરૂષોની દારવણી મુજબ શુદ્ધ કરી વીતરાગ પ્રભુની વાણીરૂપ દ્વાદશાંગી પૈકી શ્રી આચારાંગસૂત્ર અને શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર સિવાય બાકીના નવ આગમા ઉપર વૃત્તિઓ રચી આગમના પદાર્થોં આળજીવાને પણ સુબાધ
અનાવ્યા.
i
આ સંબંધી વધુ વિગત પૂ. ચરિત્રનાયક આગમેદ્નારકશ્રીના સસારી વડિલ બંધુ સ્વ. પૂ. પં. શ્રી મણિવિજયજીમ.ના પટ્ટધર શિષ્ય સ્વ. આ. શ્રી વિજયકુમુદ્રસૂરીશ્વરજી મહારાજે ખંભાતની જુની તાડપત્રી ઉપરથી ખૂબ મહેનત કરી પ્રકાશિત કરેલ ‘ સિરિપાસનાહ ચરિય’”ની પ્રસ્તાવનામાં “કપડવંજનો નિબ`ધ” એ શીર્ષીક તળે શ્રી ગાવન શેઠના ધાર્મિક કુટુંબની શાસન સેવાની આપેલ માહિતીમાં મળી આવે છે.
6 Gad