________________
૫૦
૭૯. આલોઅંત દિશાઓ , સસંત જેમંત ગંત રોઅંત |
મુજીંત પડંત ખત્યંત પહિઅ કિ તે પઉત્થણ || ૬.૪૬
| દિશાઓને જોઈ રહેતા, ઊંડા શ્વાસ લેતા, બગાસાં ખાતા, ગાતા, રડતા, મૂછ ખાતા, પડતાલથડતા હે પથિક, તારા પ્રવાસે જવાથી શું
વળવાનું છે? અવધિ ૮૦. ઓહિ-દિઅહાગમાસંકિરીહિ સહિઆહિં કુરુ-લિહિઆઓ | દો-તિણિ તહિં ચિના ચોરિઆએ રેહા પુસિજ્જતિ ૩.૬
અવધિના દિવસો પૂરા થતાં એનું આગમન થશે કે કેમ એવી આશંકા ધરતી સખીઓ ભીંત પર દોરેલી (દિવસ-સૂચક) રેખાઓમાંથી
બેત્રણ ચોરીછૂપીથી ભૂંસી નાખે છે. પ્રતીક્ષા ૮૧. રચ્છા-પUણ-ણઅણુપ્પલા તુમ સા પડિચ્છએ એi | દાર-ણિહિએહિ દોહિ-વિ મંગલ-કલસેહિ વ થPહિ ૨.૪૦
શેરી પર નયનકમળ બિછાવીને અને દ્વાર પર બંને સ્તનના મંગળ કળશ ટેકવીને એ તને આવતો જોવાની પ્રતીક્ષા કરી રહી છે.
દર્શન
૮૨. અવલંબિઅ-માણ-પરમ્મણીએ એંતસ્સ માણિણિ પિઅસ્સ / પુઢિ-પુલઉગ્યમો તુહ, કહેઈ સમુહ-ઠિએ હિઅj // ૧.૮૭
હે માનિની, પ્રિયતમને આવતો જોઇને, માનગ્રહણ કરી તું વિમુખ થઈને ઊભી છે, પણ તારી પીઠ પુલકિત થઈ છે તે બતાવે છે કે તારું હૃદય તેની સંમુખ છે.